Rahul Gandhi ને અત્યાર સુધી નોહતી લાગતી ઠંડી કાશ્મીર પોહચતા જ લાગવા માડી ! ટી શર્ટમાંથી જેકેટના મેકઓવરમાં

ઠંડીમાં રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ પહેરીને કેવી રીતે જોવા મળે છે. શું રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી? જ્યારે રાહુલ ગાંધીને તેમની ટી-શર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મજાકિયા જવાબ આપ્યો હતો.

Rahul Gandhi ને અત્યાર સુધી નોહતી લાગતી ઠંડી કાશ્મીર પોહચતા જ લાગવા માડી ! ટી શર્ટમાંથી જેકેટના મેકઓવરમાં
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 4:09 PM

Rahul Gandhi In Jacket: રાહુલ ગાંધીની ચાલી રહેલી પદયાત્રા વચ્ચે નીતનવા સમાચારો રાહુલ ગાંધીને લઈને આવતા રહે છે. યાત્રાનો ધ્યેય ભારત જોડો હોઈ શકે છે પરંતુ આ યાત્રાથી કોઈને સૌથી વધારે મેકઓવર કરવાનો મોકો મળ્યો હોય કે પછી ઈમેજ બનાવવાનો મોકો મળ્યો હોય તો તે છે રાહુલ ગાંધી. લાંબી દાઢીથી લઈ મોંઘી દાટ ટી શર્ટની ચર્ચા વચ્ચે રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી અને અત્યારે જે રાહુલ ગાંધીને જોઈ રહ્યા છો તે મરી ચુક્યા છે વગેરે જેવા અનેક એવા નિવેદનો આવ્યા કે જેને સમજવા મુશ્કેલ થઈ પડ્યા.

રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી

થોડા દિવેસો પહેલા જ જે રાહુલ ગાંધીને ઠંડી નોહતી લાગતી, ઠંડીએ મનનો વહેમ લાગતી હતી તે આજે અચાનક વરાળ બનીને ઉડી ગયો હતો. ટી-શર્ટ ના ભાઈ… હવે જેકેટ ચાલે છે. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી જેકેટમાં જોવા મળ્યા હતા ત્યારથી સોશિયલ મીડિયા પર અત્યારે આવી જ કેટલીક વાતો ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે પોતાની આખી યાત્રા દરમિયાન કડકડતી ઠંડીમાં પણ માત્ર ટી-શર્ટ પહેરીને સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. લોકોએ તેને ઘણી વખત ઠંડીથી બચવાની સલાહ પણ આપી હતી. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું- તેમને ઠંડી નથી લાગતી. પરંતુ શુક્રવારે જ્યારે ‘ભારત જોડો યાત્રા’ જમ્મુ-કાશ્મીરના કઠુઆ પહોંચી તો રાહુલ ગાંધી જેકેટ પહેરેલા જોવા મળ્યા.

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. ગુરુવારે સાંજે રાહુલ ગાંધી ટોર્ચલાઇટ સરઘસ સાથે લખનપુરમાં પ્રવેશ્યા હતા. જોકે, શુક્રવારે જ્યારે યાત્રા કઠુઆ પહોંચી ત્યારે રાહુલ ગાંધી જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Rahul Gandhi told that his ancestors were from this land. They feel like they are returning to their home. Image Source: PTI

રાહુલ ગાંધીનો નવો લુક

હવે રાહુલ ગાંધીના નવા લુકને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. લોકો કહે છે કે ટી-શર્ટ નથી ભાઈ… હવે જેકેટ ચાલે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના પૂર્વજો આ ભૂમિના હતા. તેમને એમ લાગી રહ્યું છે કે તે ઘરે પાછા ફરી રહ્યા છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીની આ મુલાકાતનો આજે 125મો દિવસ છે. તે 30 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોક ખાતે સમાપ્ત થશે.

બધાને માત્ર એક જ સવાલ છે કે આટલી ઠંડીમાં રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ પહેરીને કેવી રીતે જોવા મળે છે. શું રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી? જ્યારે રાહુલ ગાંધીને તેમની ટી-શર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મજાકિયા જવાબ આપ્યો હતો.

કોંગ્રેસ આજે તેનો સ્થાપના દિવસ ( Congress Foundation Day) ઉજવી રહી છે. વિપક્ષી પાર્ટી ભાજપ પણ સવાલ કરી રહી છે કે રાહુલ જણાવે કે તેઓ શું લે છે જેથી તેમને ઠંડી ન લાગે. સ્થાપના દિવસ નિમિત્તે રાહુલ ગાંધી ટી-શર્ટમાં જ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ વિશે પૂછવામાં આવ્યું હતું કે આજે પણ તમે ટી-શર્ટમાં છો? જેના જવાબમાં રાહુલ ગાંધીઅ કહ્યું કે, ‘ટી-શર્ટ ચાલી રહી છે અને જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવીશ.’

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">