AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક થઈ હોવાની વાત સામે આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઘણાં દેશોના યુઝર્સે સાઇટ ખુલતી ન હોવાની ફરિયાદ કરી છે. જેના પર પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગ કરવામાં આવ્યું હોવાનું આશંકા વ્યક્ત કરી છે. TV9 […]

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !
| Updated on: Feb 17, 2019 | 10:37 AM
Share

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની અધિકારીક વેબસાઇટ હેક થઈ હોવાની વાત સામે આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે ઘણાં દેશોના યુઝર્સે સાઇટ ખુલતી ન હોવાની ફરિયાદ કરી છે. જેના પર પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગ કરવામાં આવ્યું હોવાનું આશંકા વ્યક્ત કરી છે.

TV9 Gujarati

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડૉને જણાવ્યું કે, એવુ માનવામાં આવી રહ્યું છે કે આ સાઇબર એટેક ભારતથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આઇટી ટીમ વેબસાઇટ ખોલવાની કોશિશ કરી રહી છે. ફૈસલે જણાવ્યું કે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ કોઇ સમસ્યા વગર કામ કરી રહી છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં નહીં બને રામ મંદિર, VHP જ મુદ્દો સ્થગિત કરશે, જાણો શું છે કારણ

જોકે, ઓસ્ટ્રેલિયા, સઉદી અરબ, બ્રિટેન અને નેધરલેન્ડના યૂઝર્સે સાઇટને ખોલવા દરમિયાન સમસ્યા થવા અંગે વાત કરી છે. જણાવી દઇએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેકિંગની ખબર ભારતમાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આવી છે.

[yop_poll id=1522]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
g clip-path="url(#clip0_868_265)">