VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 26 વર્ષીય પુરૂષ ફ્રાન્સથી આવ્યો હતો. જેને કોરોનાની આશંકાએ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકનું સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 26 વર્ષીય પુરૂષ ફ્રાન્સથી આવ્યો હતો. જેને કોરોનાની આશંકાએ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકનું સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી