AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 619.55 ફૂટે પહોંચી,ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ,નીચાણવાસમાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવા તંત્રને તાકીદ કરાઇ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 619.55 ફૂટે પહોંચી હતી. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. અને હાલમાં ડેમમાં પાણીની આવક 10272 ક્યુસેક છે. તો ડેમમાં પાણીની જાવક 550 ક્યુસેક છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 90.41 % થયો છે. જે ગત વર્ષે 100 ટકા ડેમ ભરાયો હતો. જળાશયમાં એલર્ટ સ્ટેજ 80 […]

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 619.55 ફૂટે પહોંચી,ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ,નીચાણવાસમાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવા તંત્રને તાકીદ કરાઇ
https://tv9gujarati.in/mahesana-jilla-n…istaro-ne-taakid/ ‎
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:19 PM
Share

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ ધરોઈ ડેમની જળ સપાટી 619.55 ફૂટે પહોંચી હતી. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. અને હાલમાં ડેમમાં પાણીની આવક 10272 ક્યુસેક છે. તો ડેમમાં પાણીની જાવક 550 ક્યુસેક છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 90.41 % થયો છે. જે ગત વર્ષે 100 ટકા ડેમ ભરાયો હતો. જળાશયમાં એલર્ટ સ્ટેજ 80 ટકા થવા આવતા સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા વર્તાઈ છે. ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર ડેમમાં સતત પાણીની આવક વધશે તો 10,000 થી 15,000 ક્યુસેક પાણી છોડાશે. જરૂર પડશે તો 1 લાખ ક્યુસેક સુધી ક્રમશઃ પાણી છોડાશે. જેના પગલે નીચાણવાસમાં કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવા તંત્રને તાકીદ કરાઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">