મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ

મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ED એ ધરપકડ કરી છે. 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં CBIએ રતુલ પુરી અને અન્યોની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હતો, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે. રતનપુરીની કંપની નામે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેમાં રતુલ પુરીના પિતા અને મેનેજિંગ ડિરેક્ટર દીપક પુરી, રતુલના માતા અને […]

મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 7:05 AM

મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ED એ ધરપકડ કરી છે. 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં CBIએ રતુલ પુરી અને અન્યોની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હતો, જે મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે. રતનપુરીની કંપની નામે આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેમાં રતુલ પુરીના પિતા અને મેનેજિંગ ડિરેક્ટર દીપક પુરી, રતુલના માતા અને મુખ્યપ્રધાન કમલનાથના બહેન નીતા પુરી, સંજય જૈન અને વિનીત શર્મા સહિતના લોકો સામે કેસ દાખલ કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ED એ સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી. મોજર બેયર કંપનીના 354 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં રતુલ પુરી પર કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર CBIએ રતુલ પુરી અને 4 અન્ય લોકોની વિરુદ્ધ રવિવારે કેસ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મામલમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ કેસ અંતર્ગત ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈએ દીપક, નીતા સિવાય મોજર બેયર સાથે સંબધિત સંજય જૈન અને વિનીત શર્માની વિરુદ્ધ પણ કેસ કર્યો હતો અને તમામ જગ્યાઓ પર રેડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">