અમેરિકાએ ભારતને આપ્યો NATO દેશ સમકક્ષ દરજ્જો, જાણો શું થશે ફાયદો?

અમેરિકાએ ભારતને એક વિશેષ દરજ્જો આપ્યો છે જેના લીધે રક્ષા સંબધિત સોદાઓમાં ભારતને ફાયદો થશે. ભારતની સાથે વ્યાપાર ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ કરવામાં આવશે. ભારત હવે અમેરિકા પાસેથી સરળતાથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકશે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ […]

અમેરિકાએ ભારતને આપ્યો NATO દેશ સમકક્ષ દરજ્જો, જાણો શું થશે ફાયદો?
Follow Us:
| Updated on: Jul 02, 2019 | 3:54 PM

અમેરિકાએ ભારતને એક વિશેષ દરજ્જો આપ્યો છે જેના લીધે રક્ષા સંબધિત સોદાઓમાં ભારતને ફાયદો થશે. ભારતની સાથે વ્યાપાર ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ કરવામાં આવશે. ભારત હવે અમેરિકા પાસેથી સરળતાથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો;  વિશ્વ કપમાં એવું તો શું થયું કે રવિન્દ્ર જાડેજાના બહેન થઈ ગયા નારાજ!

ભારતને અમેરિકા દ્વારા એક દરજ્જો આપી દેવાયો છે અને તેના માટે જરુરી પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતની સાથે કોઈપણ સોદામાં અમેરિકા ઈઝરાયલ અને સાઉથ કોરિયાની જેમ જ ડિલ કરશે. નાણાકીય વર્ષ 2020 માટે નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટને અમેરિકાની સેનેટ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હિંદ મહાસાગરમાં અમેરિકાની સાથે માનવીય સહયોગ, આતંક વિરોધી સંઘર્ષ, કાઉન્ટર પાયરસી અને મેરિટાઈમ સિક્યુરીટી પર કામ કરવાની જરુર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રસ્તાવને લીધે ભારત અને અમેરિકાના સંબંધમાં એક નવો વણાંક આવ્યો છે. અમેરિકાએ 2016ના વર્ષમાં ભારતને સૌથી મોટું રક્ષા ભાગીદાર માન્યું હતું. હવે આ પ્રસ્તાવ બાદ ભારત અમેરિકા પાસેથી અત્યાધુનિક હથિયારોની ખરીદી કરી શકે છે. અમેરિકા પાસેથી જેવી રીતે તેના નજીકના દેશો ખરીદી કરે છે તેવી જ રીતે ભારત પણ તેવી જ રીતે ખરીદી કરી શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">