ભરૂચમાં ગઈકાલ સાંજથી સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અઢી ઇંચ સુધી ખાબક્યો વરસાદ

ભરૂચમાં ગઈકાલથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટંકારીયા ગામે તળાવ ઓવરફ્લો થવાથી પાદરમાં પાણી ઘુસ્યા છે જયારે આમોડ – આછોદ રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને ૧૦ કિમિ નો ફેરો પડી રહ્યો છે તો વાવાઝોડા સાથે વરસથી માચ ગામની મસ્જિદના પતરા ઉડ્યા છે. Web Stories View more […]

ભરૂચમાં ગઈકાલ સાંજથી સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અઢી ઇંચ સુધી ખાબક્યો વરસાદ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 23, 2020 | 12:45 PM

ભરૂચમાં ગઈકાલથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટંકારીયા ગામે તળાવ ઓવરફ્લો થવાથી પાદરમાં પાણી ઘુસ્યા છે જયારે આમોડ – આછોદ રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને ૧૦ કિમિ નો ફેરો પડી રહ્યો છે તો વાવાઝોડા સાથે વરસથી માચ ગામની મસ્જિદના પતરા ઉડ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભરૂચમાં ગઈકાલ સાંજથી સતત વરસાદ વરસી રહ્યો છે.જિલ્લામાં અઢી ઇંચ સુધી વરસેલા વરસાદના કારણે ઘણા વિસ્તારમાં આકાશી આફતએ સ્થાનિકો માટે મુશ્કેલી સર્જી છે. વિરામ ન લેતા વરસાદના કારણે ભરૂચ – અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ છે. ભરૂચમાં ૨ અને અંકલેશ્વરમાં ૧ ઇંચ વરસાદ ખાબકી ચીકીઓ છે જયારે હજુ વરસાદ સતત વરસી રહ્યો છે.

શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘકહેર યથાવત છે. રાતથી સતત વરસાદ વરસવાના કારણે ટંકારીયા ગામે તળાવ ઓવરફ્લો થવાથી પાદરમાં પાણી ઘુસ્યા છે જયારે આમોડ – આછોદ રોડ ઉપર પાણી ફરી વળતા લોકોને ૧૦ કિમિ નો ફેરો પડી રહ્યો છે તો વાવાઝોડા સાથે વરસથી માચ ગામની મસ્જિદના પતરા ઉડ્યા છે.

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ(24કલાક)

આમોદ 6 મીમી

અંકલેશ્વર 1 ઇંચ

ભરૂચ 2 ઇંચ

હાંસોટ 1.5 ઇંચ

જંબુસર 8 મીમી

નેત્રંગ 15 મીમી

વાગરા 2.5 ઇંચ

વાલિયા 8 મીમી

ઝઘડિયા 10 મીમી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">