VIDEO: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટા પડશે

રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં વરસાદના આગાહી કરવામાં આવી હતી. જોકે લો પ્રેશર સિસ્ટમ નબળી પડતા આગામી દિવસોમાં રાજ્યમાં માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટા પડશે. ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ. અત્યાર સુધી ચોમાસા દરમ્યાન […]

VIDEO: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટા પડશે
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 10:04 AM

રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં વરસાદના આગાહી કરવામાં આવી હતી. જોકે લો પ્રેશર સિસ્ટમ નબળી પડતા આગામી દિવસોમાં રાજ્યમાં માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટા પડશે. ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ. અત્યાર સુધી ચોમાસા દરમ્યાન ગુજરાતમાં 89% વરસાદ વરસી ચુક્યો છે, જેમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પોરબંદર અને મહેસાણામાં નોધાયો છે. આમ હવે ગુજરાતમાં ચોમાસાનું જોર નબળુ પડી રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં SRP જવાનની દાદાગીરી! રીક્ષા ચાલકને માર્યો ઢોર માર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">