રાજકોટ-ગોંડલ હાઇવે પર ગેસની પાઈપલાઈનમાં લાગી આગ, જુઓ VIDEO
રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડાદોડી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયા. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આગ લાગવાનું કારણ […]
રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડાદોડી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થયા. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. પ્રાથમિક માહિતી અનુસાર કોઇ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇ અને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની કરાઇ પસંદગી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો