સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇ અને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની કરાઇ પસંદગી
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇની પસંદગી થઇ છે. સંદિપ દેસાઇનું નામ જાહેર થતા તેમના શુભેચ્છકો તેમને મળવા પહોંચ્યા અને શુભેચ્છા પાઠવી હતી. તો સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની પસંદગી કરાઇ છે. આગામી સમયમાં રાજ્યના મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઝાંઝમેરાની જવાબદારી વધારે છે. આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં […]
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઇની પસંદગી થઇ છે. સંદિપ દેસાઇનું નામ જાહેર થતા તેમના શુભેચ્છકો તેમને મળવા પહોંચ્યા અને શુભેચ્છા પાઠવી હતી. તો સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરાની પસંદગી કરાઇ છે. આગામી સમયમાં રાજ્યના મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ઝાંઝમેરાની જવાબદારી વધારે છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિવાળીમાં આવશે અમદાવાદ, દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો