ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે

ગુજરાતમાં જાહેરસ્થળોએ રાંધેલા ખોરાકનું વેચાણ કરતાં દૂકાનદારો, ફેરિયાઓ માટે હવે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આદેશ જારી કર્યો છે. દરેક ફેરિયાઓએ હાથના મોજા, માથે કેપ અને એપ્રોન પહેરવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવશે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]

ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 1:16 PM

ગુજરાતમાં જાહેરસ્થળોએ રાંધેલા ખોરાકનું વેચાણ કરતાં દૂકાનદારો, ફેરિયાઓ માટે હવે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આદેશ જારી કર્યો છે. દરેક ફેરિયાઓએ હાથના મોજા, માથે કેપ અને એપ્રોન પહેરવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં

આ આદેશની સાથે ફૂડ અને સેફ્ટી વિભાગે તાકીદ કરી છે કે જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે સેફ્ટી અધિકારીઓને ફિલ્ડમાં રહેવા પણ કહેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચોમાસામાં પાણી અને ખોરાકના લીધે રોગચાળો વકરે છે. ઉપરાંત ઘણાં એવા કિસ્સા સામે આવ્યા જેમાં ગંદા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ વિભાગ હવે સર્તક થયો છે અને આદેશ આપ્યા છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">