દિલ્હીમાં હિંસા બાદ મૃત્યુઆંકમાં સતત વધારો, હજી મળી રહ્યાં છે મૃતદેહ!

દિલ્હીમાં પોલીસે સ્થિતિ તો કાબૂમાં કરી લીધી પણ મૃત્યુઆંક હજુપણ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને લઈને ભારે વિવાદ દેશમાં સર્જાયો છે. રાજનીતિક પક્ષો એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યાં છે. જો કે દિલ્હીમાં નાળાઓમાંથી હજી પણ લાશ મળી રહી છે અને તે ચિંતાનો વિષય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

દિલ્હીમાં હિંસા બાદ મૃત્યુઆંકમાં સતત વધારો, હજી મળી રહ્યાં છે મૃતદેહ!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:36 AM

દિલ્હીમાં પોલીસે સ્થિતિ તો કાબૂમાં કરી લીધી પણ મૃત્યુઆંક હજુપણ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને લઈને ભારે વિવાદ દેશમાં સર્જાયો છે. રાજનીતિક પક્ષો એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યાં છે. જો કે દિલ્હીમાં નાળાઓમાંથી હજી પણ લાશ મળી રહી છે અને તે ચિંતાનો વિષય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Delhi Violance Update Police Files FIR Aganist 123 People more than 600 arrested Delhi Police 600 thi vadhare loko ne arrest karya

આ પણ વાંચો :   નીતિન પટેલના નિવેદનથી જાણો કેમ જાગ્યો વિવાદઃ એક તરફ બધા અને એક તરફ હું એકલો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આઈબી ઓફિસરની પણ ડેડબોડી નાળામાંથી મળી આવી હતી. આ બાજુ જોવા જઈએ તો વધુ 2 ડેડબોડી નાળામાંથી મળી આવી છે. જેના લીધે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દિલ્હીમાં ઠેરઠેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકોની ફરિયાદના આધારે શોધખોળ ચાલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રવિવારના રોજ 3 ડેડબોડી રિકવર કરાઈ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાંથી અને ભાગીરથી બિહારમાંથી 2 વધારે ડેડબોડી રિકવર કરવામાં આવી છે. ગોકુલપુરી વિસ્તારના નાળામાંથી લાશ મળી આવી છે. મૃતક કોણ છે તેને લઈને પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આઈબી ઓફિસરની લાશ પણ ચાંદબાગ વિસ્તારના નાળામાંથી મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">