VIDEO: શાકભાજીની લારીઓ ઊંધી પાડી, દાદાગીરી કરનારા PI ચૌધરી સસ્પેન્ડ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસને દાદાગીરી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાકભાજીની લારીઓ ઊંધી પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે.   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો […]

VIDEO: શાકભાજીની લારીઓ ઊંધી પાડી, દાદાગીરી કરનારા PI ચૌધરી સસ્પેન્ડ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:50 PM

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસને દાદાગીરી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાકભાજીની લારીઓ ઊંધી પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વાયરલ વીડિયોમાં પોલીસ જવાન શાકભાજી વિક્રેતાને પહેલા લાકડીથી ફટકારે છે. જે બાદ લારી માલિક નાસી છૂટે છે તો પોલીસ જવાન શાકભાજી ભરેલી લારીને ઊંધી વાળી દે છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસની કાર્યવાહીની ચોતરફથી ટીકા થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશ પર પીઆઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કૃષ્ણનગર વિસ્તારના પીઆઈ વી. આર. ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">