જૂનાગઢઃ ગીરનાર રોપ વેનું કામ પૂર્ણ, જુઓ રોપ-વેનો એક નવો VIDEO
જૂનાગઢમાં ગીરનાર રોપ-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોપ-વેનો એક નવો વીડિયો સામે આવ્યો છે. હાલ રોપ-વેના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. 9 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. આ પણ વાંચો: જામનગર: સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ, લગ્નની લાલચ આપીને યુવક સગીરાને ભગાડી ગયો રોચક VIDEO જોવા માટે […]
જૂનાગઢમાં ગીરનાર રોપ-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોપ-વેનો એક નવો વીડિયો સામે આવ્યો છે. હાલ રોપ-વેના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. 9 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: જામનગર: સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ, લગ્નની લાલચ આપીને યુવક સગીરાને ભગાડી ગયો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો