કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાહોદના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાઇ છે. ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળી રહ્યું અને ઘણાં વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યાં છે. રાજ્યની આ પરિસ્થિતીનો તાગ મેળવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેઓ દાહોદ જિલ્લાના વધુ અછતવાળા ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા. અમિત ચાવડાએ દાહોદના […]

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાહોદના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 19, 2019 | 12:40 PM

અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાઇ છે. ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળી રહ્યું અને ઘણાં વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યાં છે.

રાજ્યની આ પરિસ્થિતીનો તાગ મેળવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેઓ દાહોદ જિલ્લાના વધુ અછતવાળા ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા. અમિત ચાવડાએ દાહોદના ખરોડ અને ડોકી ગામની મુલાકાત લીધી હતી.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

પાણીની સમસ્યા અંગે ગામના લોકો સાથે તેમને વાતચીત કરી હતી જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: રોકાણકારો પર કેવી રીતે થશે એક્ઝિટ પોલના પરિણામોની અસર ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">