Big Breaking: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેનાને બહારથી સમર્થન આપશે કોંગ્રેસ, જુઓ VIDEO
Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે? Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટી ખબર સામે આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન કરશે. તેના પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સીધા ફોન પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. ત્યારે સોનિયા ગાંધીની સાથે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત એહમદ પટેલ અને એકે અંટની જેવા વરિષ્ઠ નેતા પણ હાજર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો