આણંદના સામરખા ગામ પાસે કેમિકલ લીકેજ થતાં લાગી આગ

આણંદના સામરખા ગામ પાસે કેમિકલ લીકેજની ઘટના બની છે. કેમિકલ ભરેલા ટેન્કરની પાઈપ સ્લેબની અડી જતા લીકેજની ઘટના બની હતી. કેમિકલ ભરેલુ ટેન્કર એક્સપ્રેસ હાઈવે નીચેના નાળા પાસેથી પસાર થતા લીકેજ થયું હતું. આગની ઘટનાના પગલે ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયાં હતાં. જો કે, આ દુર્ઘટના […]

આણંદના સામરખા ગામ પાસે કેમિકલ લીકેજ થતાં લાગી આગ
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 13, 2020 | 6:18 PM

આણંદના સામરખા ગામ પાસે કેમિકલ લીકેજની ઘટના બની છે. કેમિકલ ભરેલા ટેન્કરની પાઈપ સ્લેબની અડી જતા લીકેજની ઘટના બની હતી. કેમિકલ ભરેલુ ટેન્કર એક્સપ્રેસ હાઈવે નીચેના નાળા પાસેથી પસાર થતા લીકેજ થયું હતું. આગની ઘટનાના પગલે ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયાં હતાં. જો કે, આ દુર્ઘટના થતાં તરત જ ડ્રાઈવર અને આસપાસના લોકોએ રસ્તો કોર્ડન કરી લીધો હતો અને ફાયરફાઈટરે ઘટનાસ્થળે આવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">