ભાજપને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો, આપ્યો આ આદેશ

ચૂંટણી પંચે નમો ટીવીને લઈને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. પંચે નમો ટીવીને પરવાનગી વગર બતાવવામાં આવતી સામ્રગીને હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર નમો ટીવી પર પરવાનગી વગર મુકવામાં આવેલા પૂરા કન્ટેન્ટ હટાવવામાં આવશે. લોકસભા ચૂંટણીની વચ્ચે નમો ટીવીને લઈને વિવાદ થયો હતો. વિપક્ષ તરફથી કરેલી ફરિયાદ પછી આ વિવાદનો મોટો મુદ્દો […]

ભાજપને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો, આપ્યો આ આદેશ
Follow Us:
| Updated on: Apr 12, 2019 | 3:35 AM

ચૂંટણી પંચે નમો ટીવીને લઈને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. પંચે નમો ટીવીને પરવાનગી વગર બતાવવામાં આવતી સામ્રગીને હટાવવાનો આદેશ આપ્યો છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર નમો ટીવી પર પરવાનગી વગર મુકવામાં આવેલા પૂરા કન્ટેન્ટ હટાવવામાં આવશે. લોકસભા ચૂંટણીની વચ્ચે નમો ટીવીને લઈને વિવાદ થયો હતો. વિપક્ષ તરફથી કરેલી ફરિયાદ પછી આ વિવાદનો મોટો મુદ્દો બની ગયો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે પણ રેલીઓ ચાલી રહી હતી તેનુ સીધુ પ્રસારણ નમો ટીવી પર થઈ રહ્યુ હતુ.

TV9 Gujarati

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પ્રસારણ કોઈ બ્રેક વગર સતત નમો ટીવી પર થઈ રહ્યુ હતુ. તે સિવાય તેના પર વડાપ્રધાન મોદીના રેકોર્ડેડ ઈન્ટરવ્યૂ પણ બતાવવામાં આવી રહ્યા હતા પણ ચૂંટણી પંચે નમો ટીવીની તમામ સામગ્રીને તાત્કાલીક હટાવવાનો આદેશ આપ્યો છે.

પંચે કહ્યું કે સમિતીની મંજૂરી વગર નમો ટીવી પર કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ નહી મુકવામાં આવે અને મંજૂરી વગર નમો ટીવી પર મુકવામાં આવેલા બધા જ કન્ટેન્ટને હટાવવામાં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">