ભરૂચ: બોરી ગામના ગામતળાવમાં મગર નજરે પડતા વનવિભાગે પાંજરું ગોઠવી ઝડપી પાડયો

ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો હતો. ગામના તળાવમાં મગર હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા તળાવ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ મગર આવી ચઢતા મગરને જોવા ગામ લોકોના ટોળા ઉમટયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પૂરના પાણી સાથે મગર આવી ચડ્યો હોવાનું […]

ભરૂચ: બોરી ગામના ગામતળાવમાં મગર નજરે પડતા વનવિભાગે પાંજરું ગોઠવી ઝડપી પાડયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 07, 2020 | 8:01 PM

ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો હતો. ગામના તળાવમાં મગર હોવાની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા તળાવ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ મગર આવી ચઢતા મગરને જોવા ગામ લોકોના ટોળા ઉમટયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પૂરના પાણી સાથે મગર આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ભરૂચના નબીપુર નજીક આવેલ બોરી ગામમાં ચોમાસા દરમ્યાન એક મગર ગામના તળાવમાં આવી ગયો હતો. કેટલાક સ્થાનિકોએ મગરને જોતા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

Bharuch: Bori gam na gam talav ma magar najre padta van vibhag panjru gothvi jadpi padyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વણ વિભાગ દ્વારા મગરને પકડવાની કવાયતના ભાગરૂપે તળાવ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે મગર આવી ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા જ સ્થાનીકોના ટોળા મગરને જોવા ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મગરનો કબજો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં મગર વસવાટ કરે છે અને મગરના હુમલાના અનેક બનાવો પણ બની ચુક્યા છે, ત્યારે ગામના તળાવમાં આવેલ મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: દૂધનગરી આણંદમાં ભારતનું એકમાત્ર એનિમલ ફિઝિયોથેરાપી સેન્ટર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">