ભાઈ આ તો મેટ્રો શહેર અમદાવાદ છે, અહીં સમસ્યા તો અપાર છે, જાણો ભાઈપુરા વોર્ડની સમસ્યા

અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં ખરાબ રસ્તા અને ગટરોની મુશ્કેલીનો કોઈ અંત નથી. ભાઈપુરા વોર્ડમાં છેલ્લા દોઢ-બે મહિનાથી ગટર અને પીવાના ગંદા પાણીની સમસ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરાઈ છે. સ્થાનિકોએ બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. પરંતુ, તંત્રના બહેરા કાનમાં સ્થાનિકોનો અવાજ સંભળાતો નથી. સ્થાનિકોનો દાવો છે કે, સપ્ટેમ્બર મહિનામાં વિરોધ દરમિયાન અધિકારીઓએ […]

ભાઈ આ તો મેટ્રો શહેર અમદાવાદ છે, અહીં સમસ્યા તો અપાર છે, જાણો ભાઈપુરા વોર્ડની સમસ્યા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Oct 12, 2020 | 7:03 PM

અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં ખરાબ રસ્તા અને ગટરોની મુશ્કેલીનો કોઈ અંત નથી. ભાઈપુરા વોર્ડમાં છેલ્લા દોઢ-બે મહિનાથી ગટર અને પીવાના ગંદા પાણીની સમસ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરાઈ છે. સ્થાનિકોએ બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. પરંતુ, તંત્રના બહેરા કાનમાં સ્થાનિકોનો અવાજ સંભળાતો નથી. સ્થાનિકોનો દાવો છે કે, સપ્ટેમ્બર મહિનામાં વિરોધ દરમિયાન અધિકારીઓએ ત્વરિત સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. જોકે હજુ આ સમસ્યાનો નિવેડો નહીં આવતા હવે સ્થાનિકો ઉગ્ર વિરોધના મૂડમાં છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">