VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો […]

VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 6:31 AM

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે બીજી તરફ બેડી યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરીને સમજાવવાનો પ્રયાસ કરશે. આજે મચ્છરોને મારવા માટે ફોગિંગ કરવામાં આવશે. જેના માટે આજે સાંજ સુધી બેઠક મળે તેવી શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ તરફ પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં જે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમનો જામીન પર છૂટકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. જે બે દિવસથી બંધ રહેતા ખેડૂતો પરેશાન છે અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">