56 વર્ષના થયા ગૃહપ્રધાન અમિત શાહ, વડાપ્રધાનથી લઈ તમામ નેતાઓએ આપી શુભકામના, ગણાવ્યું તેમનું યોગદાન

દેશના ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે આજે પોતાનો 56મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બાકી રાજનેતાઓએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હરિયાણા ભાજપના આટીસેલના અધ્યક્ષે અમિત શાહને આધુનિક ભારતના ચાણક્ય સુધી કહી દીધું. વડાપ્રધાન મોદીએ લખ્યું કે અમિત શાહ તમે સમર્પણ અને ઉત્કૃષ્ટતાથી ભારતના વિકાસમાં યોગદાન આપી […]

56 વર્ષના થયા ગૃહપ્રધાન અમિત શાહ, વડાપ્રધાનથી લઈ તમામ નેતાઓએ આપી શુભકામના, ગણાવ્યું તેમનું યોગદાન
Follow Us:
| Updated on: Oct 22, 2020 | 9:37 PM

દેશના ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે આજે પોતાનો 56મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બાકી રાજનેતાઓએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હરિયાણા ભાજપના આટીસેલના અધ્યક્ષે અમિત શાહને આધુનિક ભારતના ચાણક્ય સુધી કહી દીધું. વડાપ્રધાન મોદીએ લખ્યું કે અમિત શાહ તમે સમર્પણ અને ઉત્કૃષ્ટતાથી ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છો. જેને લોકો દેખી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે રાષ્ટ્રભક્તિ, સમર્પણ, કર્મઠતા, સંગઠન કૌશલમાં નિપુણ અને કરોડો ભારતીયો માટે પ્રેરણાસ્ત્રોત અમિત શાહને તેમન્ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આ સિવાય ચિરાગ પાસવાન, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા, સહિત ઘણા નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">