અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન

શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે. આ પણ વાંચો: VIDEO: અમરેલીના […]

અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 8:36 AM

શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરતા ભક્તો માના ભંડારામાં જે રકમ દાન કરે છે. તેને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણતરી કરવામાં આવે છે. આમ CCTV કેમેરાથી સજ્જ આ રૂમમાં, દાનની રકમની ગણતરી કરી, તેને બેંકમાં જમાવ કરાવા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">