AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાત્રે કૂતરા ખરેખર કેમ રડે છે? નથી આત્મા જોયાનો સંકેત, તો જાણો શું છે સત્ય

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાત્રે કૂતરાના રડવા પાછળ શું કારણ છે તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ઘણી વખત લોકો માનતા હોય છે કે કૂતરાંનું રડવું કોઈ આત્મા અથવા અદૃશ્ય શક્તિના સંકેત તરીકે હોય છે, પરંતુ નિષ્ણાતો આ માન્યતાને ખોટી ગણાવે છે.

રાત્રે કૂતરા ખરેખર કેમ રડે છે? નથી આત્મા જોયાનો સંકેત, તો જાણો શું છે સત્ય
dog howl
| Updated on: Apr 18, 2026 | 12:49 PM
Share

રાત્રે કૂતરાંના રડવા પાછળ અંધશ્રદ્ધા નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. આ અંગે મોટાભાગના લોકો નથી જાણતા પણ અહીં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાત્રે કૂતરાના રડવા પાછળ શું કારણ છે તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ઘણી વખત લોકો માનતા હોય છે કે કૂતરાંનું રડવું કોઈ આત્મા અથવા અદૃશ્ય શક્તિના સંકેત તરીકે હોય છે, પરંતુ નિષ્ણાતો આ માન્યતાને ખોટી ગણાવે છે.

રાત્રે કૂતરા કેમ રડે છે?

પ્રાણી વર્તન વિશેષજ્ઞો અનુસાર કૂતરાંની સાંભળવાની ક્ષમતા ખૂબ જ તેજ હોય છે. તેઓ સામાન્ય માનવી કરતાં અનેકગણાં વધુ સૂક્ષ્મ અવાજો અને કંપનોને અનુભવી શકે છે. રાત્રિના સમયે જ્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય છે, ત્યારે દૂરથી આવતા નાનાં અવાજો, જમીનમાં થતા કંપન અથવા અન્ય પ્રાણીઓની હરકત પણ તેમને સ્પષ્ટ રીતે સંભળાય છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ ઉપરાંત, ચમચીડિયા સહિતના રાત્રિચર પ્રાણીઓના અવાજો પણ કૂતરાંને અસ્વસ્થ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તેઓ ચિંતા અથવા અસ્વસ્થતા વ્યક્ત કરવા માટે બુમો પાડે છે અથવા રડે છે. આ વીડિયોમાં પણ એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને જણાવી રહ્યા છે.

કૂતરાનું રડવું નથી કોઈ આત્મા દેખાવાનો સંકેત

નિષ્ણાતોનું કહેવું છે કે કૂતરાંનું આવું વર્તન સંપૂર્ણપણે કુદરતી છે અને તેનો કોઈ આધ્યાત્મિક કે અંધશ્રદ્ધા સાથે સંબંધ નથી. લોકોમાં ફેલાયેલી માન્યતાઓથી અલગ, આ એક વૈજ્ઞાનિક રીતે સમજાવી શકાય તેવી સામાન્ય પ્રાણી પ્રતિક્રિયા છે.

પંખાની સ્પીડ ઘટી ગઈ છે? તો ઘરે બેઠા કરી લો આ કામ, મીનિટોમાં થઈ જશે ઠીક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
g clip-path="url(#clip0_868_265)">