AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીનિયર સિટીઝન કાર્ડ : 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વરદાન, જાણો ફાયદા અને અરજી કરવાની સરળ રીત

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે 'સિનિયર સિટીઝન કાર્ડ' આપવામાં આવે છે. રેલવે-પ્લેનની ટિકિટમાં છૂટછાટ, બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલમાં સસ્તી સારવાર મેળવવા માટે આ કાર્ડ ખૂબ જરૂરી છે. વાંચો કેવી રીતે કરવું એપ્લાય અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર.

સીનિયર સિટીઝન કાર્ડ : 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વરદાન, જાણો ફાયદા અને અરજી કરવાની સરળ રીત
Image Credit source: AI
| Updated on: Feb 15, 2026 | 11:28 AM
Share

ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્વનું અધિકૃત ઓળખપત્ર છે. રાજ્ય સરકારો દ્વારા ઈસ્યું કરવામાં આવતું આ કાર્ડ માત્ર એક ID પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે.

 કાર્ડના મુખ્ય ફાયદાઓ

  1. બેંકિંગ: FD અને RD પર સામાન્ય નાગરિકો કરતા વધુ વ્યાજ દર.
  2.  ટેક્સમાં રાહત: વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ.
  3.  મુસાફરી: સરકારી બસો અને એરલાઇન્સની ટિકિટમાં ખાસ વળતર.
  4. આરોગ્ય: ખાનગી હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર.
  5. કોર્ટમાં પ્રાથમિકતા: હાઈકોર્ટમાં કેસની સુનાવણી માટે વહેલી તારીખ મેળવવાની સુવિધા

જરૂરી દસ્તાવેજો 

  1. ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ.
  2. રહેઠાણનો પુરાવો: રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા ભાડા કરાર.
  3. ઉંમરનો પુરાવો: જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).

કેવી રીતે અરજી કરવી

ઓનલાઈન:

  1. સૌ પ્રથમ નેશનલ ગવર્મેન્ટ સર્વિસીસ પોર્ટલ (India.gov.in) પર જાઓ.
  2.  તમારા રાજ્યના સંબંધિત વિભાગ (Social Justice and Empowerment) ને પસંદ કરો.
  3. સિનિયર સિટીઝન કાર્ડ માટેના ફોર્મ પર ક્લિક કરો.
  4. જરૂરી વિગતો ભરો, ફોટો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  5. નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરો.

ઓફલાઇન:

  1. તમારા નજીકના ‘જન સેવા કેન્દ્ર’, મામલતદાર કચેરી અથવા તલાટી  ઓફિસની મુલાકાત લો.
  2. ત્યાંથી ફોર્મ મેળવી, જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર 10 રૂપિયાના ડિપોઝિટ સાથે અરજી જમા કરાવો.

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
g clip-path="url(#clip0_868_265)">