AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme : હર ઘર નલ યોજના 2023, તમારા ઘર સુધી સરકાર પહોંચાડશે મીઠું પાણી, આ રીતે કરો ઓનલાઈન અરજી

આજે પણ દેશના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહી  છે. જેથી દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે. તાજેતરમાં સરકાર દ્વારા હર ઘર નલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં તમને હર ઘર નલ યોજનાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

Govt Scheme : હર ઘર નલ યોજના 2023, તમારા ઘર સુધી સરકાર પહોંચાડશે મીઠું પાણી, આ રીતે કરો ઓનલાઈન અરજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 11:34 AM
Share

કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના દરેક ઘરમાં શુધ્ધ પાણી આપવામાં આવશે. જેના માટે સરકાર દરેક ઘરમાં નલ કનેક્શન આપશે. મહત્વનુક છે કે 2030 સુધીમાં આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે તેવું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

હવે 2024માં બદલી દેવામાં આવી છે. હર ઘર નલ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારોમાં શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે. હવે દેશના દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

આ ઉપરાંત આ યોજના દેશના નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો કરશે. હવે દેશના નાગરિકોને પાણી મેળવવા માટે દૂર જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

હર ઘર નળ યોજનાનો ઉદ્દેશ્ય

હર ઘર નળ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. આ યોજના દ્વારા સરકાર વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં પીવાના પાણીનું કનેક્શન આપશે. હવે દેશના કોઈપણ નાગરિકને પીવાનું પાણી મેળવવા દૂર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરે પીવાનું શુધ્ધ પાણી આપશે. તેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આ ઉપરાંત આ યોજના દ્વારા સમયની પણ બચત થશે.

આ પણ વાંચો :  Govt Scheme :  Lek Ladki yojna દીકરીઓના ખાતામાં પૈસાનો થશે વરસાદ ! સરકારે આ ખાસ યોજના કરી શરૂ, જાણો સમગ્ર વિગત અને જરૂરી દસ્તાવેજ વિશે

હર ઘર નલ યોજના પાત્રતા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો

  • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ઓળખ પ્રમાણ પત્ર
  • ઉંમરનો પુરાવો
  • આવકની રકમ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

હર ઘર નલ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા

સૌ પ્રથમ તમારે જલ જીવન મિશનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે .

हर घर नल योजना

  • હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે Apply Now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજ પર તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે જેવી પૂછવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ
  • માહિતી દાખલ કરવાની રહેશે.
  • હવે તમારે જરૂરી મહત્વના દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • આ પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે હર ઘર નલ યોજના હેઠળ અરજી કરી શકશો.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">