GK Quiz : શું ગુજરાતના વ્યક્તિને મળ્યું હતું ભારતનું પ્રથમ આધાર કાર્ડ ? જાણો ક્યારે અને કોને મળ્યું હતું
કોઈપણ પરિક્ષા પાસ કરવા માટે તમારું જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.

GK Quiz : આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. પરંતુ ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિં હોય, પરંતુ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
કોઈપણ પરિક્ષા પાસ કરવા માટે તમારું જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે
પ્રશ્ન – ગરોળીની ઉંમર કેટલી હોય છે ? જવાબ – લગભગ 1 વર્ષની
પ્રશ્ન – શું તમે જાણો છો કયા દેશમાં હોસ્પિટલ ટ્રેન છે ? જવાબ – ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં હોસ્પિટલ ટ્રેન છે
પ્રશ્ન – વિશ્વનો કયો દેશ સૌથી વધુ સોનાનું ઉત્પાદન કરે છે ? જવાબ – ચીન
પ્રશ્ન – મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે ? જવાબ – ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સૌથી વધુ હીરા છે ? જવાબ – બોત્સ્વાનામાં
પ્રશ્ન – કયા પ્રાણીની જીભ કાળી હોય છે ? જવાબ – જિરાફ
પ્રશ્ન -સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર ક્યાં હતું ? જવાબ – લોથલમાં
પ્રશ્ન – ભારતના બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? જવાબ – વર્ષ 1950માં
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ આધાર કાર્ડ કોને મળ્યું હતું ? જવાબ – મહારાષ્ટ્રના રંજના સોનાવણે
જાન્યુઆરી 2009માં, ભારત સરકારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રચના કરી. આ ઓથોરિટીની રચના બાદ સપ્ટેમ્બર 2010થી આધાર કાર્ડ બનાવવાનું કામ શરૂ થયું હતું. દેશમાં પ્રથમ આધાર કાર્ડ રંજના સોનાવણેનું 29 સપ્ટેમ્બર 2010ના રોજ બનાવવામાં આવ્યું હતું. રંજના મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાની રહેવાસી છે.
નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





