AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે

ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:59 PM
Share

GK Quiz : આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં (Exam) પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. પરંતુ ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz: ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં જ કેમ પહેરે છે? જાણો તેની શરૂઆત ક્યાંથી થઈ

પ્રશ્ન – કયા મહાસાગરમાં એક પણ માછલી જોવા મળતી નથી ? જવાબ – મૃત સમુદ્રમાં

મૃત સમુદ્રનું પાણી સામાન્ય સમુદ્રના પાણી કરતાં 6-7 ગણું વધુ ખારું છે. મીઠાનું પ્રમાણ વધુ હોવાથી માછલી અને અન્ય દરિયાઈ જીવો જીવી શકતા નથી.

પ્રશ્ન – માનવ મગજનું વજન અંદાજે કેટલા કિલોગ્રામ હોય છે ? જવાબ – લગભગ 1.5 કિલો

પ્રશ્ન – દૂધમાં કયું વિટામિન નથી મળતું ? જવાબ – વિટામિન સી

પ્રશ્ન – વિશ્વનો કયો દેશ સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરે છે ? જવાબ – ચીન

પ્રશ્ન – કયું પ્રાણી આંખો બંધ કરીને પણ સરળતાથી જોઈ શકે છે ? જવાબ – ઊંટ

પ્રશ્ન – એવું કયું શાકભાજી છે જેમાં મહત્તમ આયર્ન જોવા મળે છે ? જવાબ – પાલકમાં

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે ? જવાબ – અરુણાચલ પ્રદેશમાં

પ્રશ્ન – કયા દેશને યુરોપનું ભારત કહેવામાં આવે છે ? જવાબ – ઇટાલીને (કૃષિ લક્ષી હોવાને કારણે)

પ્રશ્ન – કયા મંદિરમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે ? જવાબ – રાંચી રેલ્વે સ્ટેશનથી 7 કિલોમીટરના અંતરે રાંચી હિલ પર ભગવાન શિવનું એક ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે, જે પહારી મંદિર તરીકે ઓળખાય છે

પ્રશ્ન – દુનિયાનો છેલ્લો રોડ ક્યાં આવેલો છે ? જવાબ – યુરોપિયન દેશ નોર્વેમાં

આ રોડ યુરોપિયન દેશ નોર્વેમાં છે. જ્યાં વિશ્વનો છેલ્લો રસ્તો E-69 હાઈવે છે. જ્યાંથી તમને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. દુનિયાના આ છેલ્લા રસ્તાના અંત પછી માત્ર સમુદ્ર અને હિમનદીઓ જ દેખાય છે. આ સિવાય અહીંથી બીજું કંઈ જોવા મળતું નથી. આ રોડની લંબાઈ લગભગ 14 કિલોમીટર હોવાનું કહેવાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">