GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે

|

Sep 14, 2023 | 7:59 PM

ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

GK Quiz : આ છે દુનિયાનો છેલ્લો રસ્તો, જાણો ક્યાં આવેલો છે
GK Quiz

Follow us on

GK Quiz : આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં (Exam) પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. પરંતુ ક્વિઝ દ્વારા આપણે GK પ્રશ્નોને સરળતાથી સમજી અને યાદ રાખી શકીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક ક્વિઝ પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહિ હોય. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz: ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં જ કેમ પહેરે છે? જાણો તેની શરૂઆત ક્યાંથી થઈ

પ્રશ્ન – કયા મહાસાગરમાં એક પણ માછલી જોવા મળતી નથી ?
જવાબ – મૃત સમુદ્રમાં

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મૃત સમુદ્રનું પાણી સામાન્ય સમુદ્રના પાણી કરતાં 6-7 ગણું વધુ ખારું છે. મીઠાનું પ્રમાણ વધુ હોવાથી માછલી અને અન્ય દરિયાઈ જીવો જીવી શકતા નથી.

પ્રશ્ન – માનવ મગજનું વજન અંદાજે કેટલા કિલોગ્રામ હોય છે ?
જવાબ – લગભગ 1.5 કિલો

પ્રશ્ન – દૂધમાં કયું વિટામિન નથી મળતું ?
જવાબ – વિટામિન સી

પ્રશ્ન – વિશ્વનો કયો દેશ સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરે છે ?
જવાબ – ચીન

પ્રશ્ન – કયું પ્રાણી આંખો બંધ કરીને પણ સરળતાથી જોઈ શકે છે ?
જવાબ – ઊંટ

પ્રશ્ન – એવું કયું શાકભાજી છે જેમાં મહત્તમ આયર્ન જોવા મળે છે ?
જવાબ – પાલકમાં

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે ?
જવાબ – અરુણાચલ પ્રદેશમાં

પ્રશ્ન – કયા દેશને યુરોપનું ભારત કહેવામાં આવે છે ?
જવાબ – ઇટાલીને (કૃષિ લક્ષી હોવાને કારણે)

પ્રશ્ન – કયા મંદિરમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે ?
જવાબ – રાંચી રેલ્વે સ્ટેશનથી 7 કિલોમીટરના અંતરે રાંચી હિલ પર ભગવાન શિવનું એક ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે, જે પહારી મંદિર તરીકે ઓળખાય છે

પ્રશ્ન – દુનિયાનો છેલ્લો રોડ ક્યાં આવેલો છે ?
જવાબ – યુરોપિયન દેશ નોર્વેમાં

આ રોડ યુરોપિયન દેશ નોર્વેમાં છે. જ્યાં વિશ્વનો છેલ્લો રસ્તો E-69 હાઈવે છે. જ્યાંથી તમને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. દુનિયાના આ છેલ્લા રસ્તાના અંત પછી માત્ર સમુદ્ર અને હિમનદીઓ જ દેખાય છે. આ સિવાય અહીંથી બીજું કંઈ જોવા મળતું નથી. આ રોડની લંબાઈ લગભગ 14 કિલોમીટર હોવાનું કહેવાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article