AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માનવજાતિની સૌથી શક્તિશાળી એવી પેટ્રોલ-ડીઝલની શોધ કેવી રીતે કરવામાં આવી? એ પહેલા લોકો શું કરતા હતા?

17મી અને 19મી સદીની શરૂઆત સુધી યુરોપ અને અમેરિકામાં વ્હેલ ઓઇલ એટલે કે તિમિર તેલને ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ હતુ. લોકો વિશાળ સમુદ્રમાં વ્હેલનો પીછો કરી તેને મારીને તેના શરીરમાંથી તેલ કાઢતા હતા. આ જ તેલનો ઘરમાં રોશની માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે આ તરીકો એકદમ ભયાનક હતો અન તેના કારણે વ્હેલ માછલીઓની વસ્તી ઘટવા લાગી અને લોકોની સમજમાં આવ્યુ કે રોશની માટે હવે કોઈ કાયમી સમાધાન શોધવુ પડશે. શું હતુ એ કાયમી સમાધાન જેમાંથી માણસ પેટ્રોલ-ડીઝલની શોધ સુધી પહોંચ્યો- વાંચો

માનવજાતિની સૌથી શક્તિશાળી એવી પેટ્રોલ-ડીઝલની શોધ કેવી રીતે કરવામાં આવી? એ પહેલા લોકો શું કરતા હતા?
| Updated on: Nov 27, 2025 | 4:11 PM
Share

19મી સદી આવતા સુધીમાં તો વ્હેલનું તેલ મળવાનું બંધ થઈ ગયુ અને તે ઘણુ મોંઘુ પણ હતુ. જે સામાન્ય માણસની પ્હોંચની બહાર હતુ. ત્યારે લોકોએ વિચાર્યુ કે કોઈ એવો ઊર્જા સ્ત્રોત શોધવો પડશે જે સસ્તો અને ટકાઉ હોય અને દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય. બસ આ જ શોધે માણસને ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમના એ દૈરમાં પહોંચાડી દીધો જેનાથી દુનિયા બદલાઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે આ તેલ માનવજાતિ માટે બિલકુલ નવુ ન હતુ. બસ તેની શક્તિથી અજાણ હતો. હજારો વર્ષ પહેલા લોકો પ્રાકૃતિક ડામરનો ઉપયોગ ઘરને મજબુત બનાવવા માટે કરતા હતા, જેનાથી દિવાલો મજબૂત થતી. અને હોડીને પાણીથી થતા નુકસાનથી બચાવવા માટે પણ કરતા હતા. પૂર્વી અને એશયાઈ લોકો એ સમયે કાચા તેલનો ઉપયોગ દવા, મસાલા અને આગ માટે કરતા હતા. અજરબૈજાન જેવી જગ્યાએ સેંકડો વર્ષોથી જમીનના ઉપલા પડમાંથી પોતાના હાથેથી તેલ કાઢવાનું કામ કરતા હતા. પરંતુ આ પ્રયાસો નાના પાયે હતા. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">