AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય નૌકાદળમાં જોડાવા માટે ‘નિપુણ’ તૈયાર, તેની વિશેષતાઓ અને ભારતની સુરક્ષામાં કેવી રીતે મદદ કરશે? જાણો

નિપુણ ખાસ કરીને ડાઇવિંગ અને પાણીની અંદર મુશ્કેલ કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. નિપુલ હાઇ-ટેક ડાઇવિંગ સિસ્ટમ્સ અને પાણીની અંદર ઈન્ટરવેશન સાથે જોડાયેલી સુવિધાઓથી સજ્જ છે.

Breaking News  : ભારતીય નૌકાદળમાં જોડાવા માટે 'નિપુણ' તૈયાર, તેની વિશેષતાઓ અને ભારતની સુરક્ષામાં કેવી રીતે મદદ કરશે? જાણો
| Updated on: Aug 26, 2026 | 9:38 AM
Share

ઈન્ડિયન નેવી પોતાની સમુદ્રી અને અંડરવોટર ઓપરેશનલ તાકતને વધારવા માટે એક મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યું છે. નૌસેનાનું બીજું નિસ્તાર ક્લાસ ડ્રાઈવિંગ વેસલ નિપુણ 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નૌસેનામાં સામેલ કરવામાં આવશે. હાઈટેક નિપુણ વેસલના સામેલ થવાથી ઉંડા સમુદ્રમાં ડાઈવિંગ, અંડરવોટર ઈન્ટરવેશન અને સબમરીન બચાવ કામગીરી માટે નૌકાદળની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે.

સમુદ્રના તમામ પડકારોનો સામનો કરવામાં નિપુણ

એઆઈના એક રિપોર્ટ મુજબ નિપુણને વિશાખાપટ્ટનમ સ્થિત હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડે સ્વદેશી રુપથી ડિઝાઈન અને નિર્મિત કર્યું છે. આ જહાજને 30 જુલાઈ, 2026ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું, જેમાં આઉટફિટિંગ અને દરિયાઈ પરીક્ષણોના તમામ તબક્કાઓ પૂર્ણ થયા હતા. હવે તેને ઔપચારિક રીતે કાર્યરત કરવામાં આવી રહ્યું છે. સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાઓના ઉપયોગને કારણે આ જહાજ ભારતના આત્મનિર્ભર સંરક્ષણ ઉત્પાદન અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નિપુણ ઊંડા સમુદ્રમાં શું કરશે?

તમને જણાવી દઈએ કે, નિપુણ ખાસ કરીને ડ્રાઈવિંગ અને પાણીની અંદર થનારા ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. નિપુણમાં હાઈટેક ડ્રાઈવિંગ સિસ્ટમ અને અંડરવોટર ઈન્ટરવેશન સાથે જોડાયેલી સુવિધાઓ છે. જેની મદદથી નૌસેનાના ડાઇવર્સને પડકારજનક સમુદ્રી પરિસ્થિતિઓમાં લાંબા સમય સુધી કામગીરી કરવા સક્ષમ બનાવશે. આ જહાજ એવી સિસ્ટમોથી પણ સજ્જ છે જે પાણીની અંદરની વસ્તુઓ, ડિઝાઈન અથવા ઉપકરણોને લગતી વિશિષ્ટ કામગીરીમાં મદદ કરી શકે છે.

આ જહાજ સબમરીન બચાવ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સબમરીન મુશ્કેલીમાં હોય ત્યારે સમયસર સહાય અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. નિપુણ આવા ઓપરેશન્સ માટે જરૂરી ડાઇવિંગ અને તબીબી સહાય પૂરી પાડવામાં નૌકાદળને મદદ કરશે.

હાઈટેક નેવિગેશન અને મેડિકલ ફેસિલિટી

તમને જણાવી દઈએ કે, નિપુણમાં હાઈટેક નેવિગેશન સિસ્ટમ,પ્લેટફોર્મ મેનેજમેન્ટ અને સટીક સ્ટેશન કીપિંગની ક્ષમતા છે. આનો મતલબ એ છે કે, ઓપરેશન દરમિયાન જહાજ સમુદ્રમાં નિર્ધારિત સ્થાન પર સ્થિર બનાવી રાખવા સંભવ છે. આ સાથે તેમાં ડ્રાઈવિંગ,અંડરવોર્ટર ઈન્ટરવેશન અને મેડિકલ સપોર્ટ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">