Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું

ઇનફ્લોએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ને ઓક્ટોબરના અંતે રૂ. 38.21 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી જે સપ્ટેમ્બરના અંતે રૂ. 37.41 લાખ કરોડ હતી.

Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું
Monthly SIP contributions reached an all-time high
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:35 AM

ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને તેજીના કારણે ઓક્ટોબરમાં ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સને રૂ. 5,215 કરોડ એકત્રિત કરવા મદદ મળી હતી જે તેને સતત આઠમી મંથલી ઇન્ફ્યુઝન બનાવે છે એમ બુધવારે AMFI દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં સામે આવ્યું છે. જો કે, સપ્ટેમ્બરમાં ચોખ્ખો નાણાપ્રવાહમાં ઘટાડો થયો હતો તે સમયે રૂ 8,677 કરોડ એકત્રિત કરાયા હતા.આ ઉપરાંત, મંથલી  SIP યોગદાન પણ સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડથી સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રૂ. 10,518 કરોડના  સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

“આ ઘટાડો રોકાણકારો દ્વારા બજારોમાં ઓલ-ટાઇમ હાઈની નજીક ટ્રેડિંગ સાથે પ્રોફિટ બુકીંગ કરવાનું પરિણામ હોઈ શકે છે.” ઉપરાંત ઘણા રોકાણકારોએ ઊંચા મૂલ્યાંકનને કારણે બાજુ પર ખીસ જવાનું પસંદ કર્યું હોવાનું મનાય છે. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર – મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં એકત્ર કરાયેલ ભંડોળ રૂ 36,656 કરોડથી ઘટીને ઓક્ટોબરમાં રૂ. 28,671 કરોડ થયું હોવાનું આ સ્પષ્ટ અનુમાન છે.

શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર ઑક્ટોબરમાં પણ ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને તેજી રોકાણકારોને ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ આકર્ષવાનું ચાલુ રાખે છે. ઇક્વિટી સ્કીમ્સમાં આ વર્ષના માર્ચ મહિનાથી સારો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન સેગમેન્ટમાં રૂ 73,766 કરોડનો ચોખ્ખો પ્રવાહ પ્રાપ્ત થયો છે, જે રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે. આ પહેલા આવી યોજનાઓ જુલાઈ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીના આઠ મહિનામાં સતત આઉટફ્લોમાં જોવા મળી હતી જેમાં 46,791 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ઇનફ્લોએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ને ઓક્ટોબરના અંતે રૂ. 38.21 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી જે સપ્ટેમ્બરના અંતે રૂ. 37.41 લાખ કરોડ હતી.ઈક્વિટી સેગમેન્ટમાં, ઓક્ટોબરમાં મૂલ્ય અને ઈક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) કેટેગરીઝ સિવાય લગભગ તમામ કેટેગરીમાં ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. સેક્ટરલ/થિમેટિક, ફ્લેક્સી કેપ, લાર્જ કેપ, ફોકસ અને લાર્જ અને મિડ કેપ સેગમેન્ટમાં સારો પ્રવાહ જોવા મળ્યો હતો.

ઇક્વિટી સિવાય હાઇબ્રિડ કેટેગરીમાં અગાઉના મહિનામાં રૂ. 3,587 કરોડની સરખામણીમાં રૂ. 10,437 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. વર્તમાન બજારની સ્થિતિમાં ડાયનેમિક એસેટ એલોકેશન/બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કેટેગરી સફળ તરીકે ઉભરી આવી છે કારણ કે તેણે સમીક્ષા હેઠળના મહિના દરમિયાન રૂ. 11,219 કરોડની કમાણી કરી છે.

સપ્ટેમ્બરમાં રૂ. 63,910 કરોડનો ચોખ્ખો ઉપાડ જોયા બાદ ડેટ સેગમેન્ટમાં રૂ. 12,984 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. “ઓક્ટોબર મહિનામાં ફ્લોટિંગ રેટ ફંડ્સ, ઓછી અવધિ અને અલ્ટ્રા-શોર્ટ ફંડ્સ જેવી સ્કીમ્સમાં રૂ. 12,000 કરોડથી વધુનો નાણાપ્રવાહ જોવા મળ્યો હતો. રોકાણકારો લિક્વિડ ફંડ્સમાં ઓછા વળતરથી અસંતુષ્ટ હતા કારણ કે નાણાકીય નીતિની અપેક્ષાઓને કારણે ટૂંકાગાળાની ઉપજમાં વધારો થયો હતો. NBFCs દ્વારા સામાન્યકરણ અને IPO ભંડોળ,” ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CEO સંદીપ બાગલાએ જણાવ્યું હતું.

એકંદરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નેટ ઈનફ્લો ગયા મહિને રૂ. 38,275 કરોડ નોંધાયો હતો જે સપ્ટેમ્બરમાં રૂ. 47,257 કરોડનો ચોખ્ખો આઉટફ્લો હતો.આ ઉપરાંત, મંથલી  SIP યોગદાન પણ સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડથી સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રૂ. 10,518 કરોડના  સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

આ પણ વાંચો : Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

આ પણ વાંચો : જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">