વિશ્વમાં કોરોના વાઈરસનો જીવલેણ કેર યથાવત, પોઝિટિવ દર્દીનો આંકડો 19 લાખ 23 હજારને પાર

વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. કોરોનાના દર્દીઓનો આંકડો 19 લાખ 23 હજારને પાર કરી ગયો છે. તો વિશ્વમાં 1 લાખ 19 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 23 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. ઈટાલીમાં પણ 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો સ્પેનમાં 17 હજારથી વધુનાં મૃત્યુ નિપજ્યા છે. […]

વિશ્વમાં કોરોના વાઈરસનો જીવલેણ કેર યથાવત, પોઝિટિવ દર્દીનો આંકડો 19 લાખ 23 હજારને પાર
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:03 AM

વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. કોરોનાના દર્દીઓનો આંકડો 19 લાખ 23 હજારને પાર કરી ગયો છે. તો વિશ્વમાં 1 લાખ 19 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

Vishwa ma corona na case ni sankhya visfotak rite vadhi america ma sauthi vadhu case nodhaya

અમેરિકામાં અત્યાર સુધીમાં 23 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. ઈટાલીમાં પણ 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. તો સ્પેનમાં 17 હજારથી વધુનાં મૃત્યુ નિપજ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર, કુલ 350થી વધુ લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">