પેરિસ સમર ઓલિમ્પિક 2024માં ઉડશે ડ્રોન ટેક્સી, આધુનિક ટેકનિકથી યુક્ત કલ્પનાની દુનિયા થઈ રહી છે સાકાર

ભૂતકાળમાં આધુનિક ટેકનોલોજીને કારણે આપણે ડ્રોન, ઉડતા ફૂડ ડિલવીરી બોય અને ઉડતી બાઈક જેવા ચમત્કારો જોયા જ છે. હવે આ જ શ્રેણીમાં નજીકના સમયમાં ડ્રોન ટેક્સી આકાશમાં ઉડશે. તેનુ પહેલુ પરિક્ષણ સફળ જતા હવે ભવિષ્ય માટે નવી આશાનું કિરણ જોવા મળી રહ્યુ છે.

પેરિસ સમર ઓલિમ્પિક 2024માં ઉડશે ડ્રોન ટેક્સી, આધુનિક ટેકનિકથી યુક્ત કલ્પનાની દુનિયા થઈ રહી છે સાકાર
Drone File Image Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:20 PM

ફિલ્મો અને વેબ સિરિઝમાં આપણે ભવિષ્યની કાલ્પનિક દુનિયા જોઈ છે. આજના સમયમાં વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞો અને ઘણા લોકો એવી દુનિયાની કલ્પના કરે છે, જેમાં લોકો આકાશમાં ઉડતા હોય, રસ્તા પર એક પર ગાડી નહીં હોય, લોકો પોતાના આધુનિક સાધનોથી વધારે સરળ અને સુવિધાયુક્ત જીવન જીવી શકશે. ધીરે ધીરે તે આધુનિક ટેકનોલોજીથી યુક્ત કલ્પનાની દુનિયા સાકાર થવા જઈ રહી છે. ઘણીવાર રસ્તા પર ટ્રાફિક જામ થાય ત્યારે વિચાર આવે જ છે કે, ઊડીને એક જગ્યાએથી બીજી જગ્યા એ જવાની સુવિધા હોત તો કેટલુ સારુ. પણ હવે આ કલ્પના , વાસ્તવિકતા બનવા જઈ રહી છે.

ભૂતકાળમાં આધુનિક ટેકનોલોજીને કારણે આપણે ડ્રોન, ઉડતા ફૂડ ડિલવીરી બોય અને ઉડતી બાઈક જેવા ચમત્કારો જોયા જ છે. હવે આ જ શ્રેણીમાં નજીકના સમયમાં ડ્રોન ટેક્સી આકાશમાં ઉડશે. તેનું પહેલુ પરિક્ષણ સફળ જતા હવે ભવિષ્ય માટે નવી આશાનું કિરણ જોવા મળી રહ્યુ છે. આ શોધ માનવજીવનને સંપૂર્ણ પરિવર્તિત કરી દેશે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

ડ્રોન ટેક્સીના વાયરલ વીડિયો

ડ્રોન ટેક્સીના પરિક્ષણના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. આખી દુનિયા આ ડ્રોન ટેક્સીને જોઈને દંગ રહી ગયા છે. તેઓ પોતાની કલ્પનાની દુનિયાના વાસ્તવિકતા બનતા જોઈ રહ્યા છે.

પેરિસ સમર ઓલિમ્પિક 2024 થી શરુ થશે ડ્રોન ટેક્સી

ડ્રોન ટેક્સીની શરુઆત એક જર્મન કંપની વોલોકોપ્ટર કરવા જઈ રહી છે. આ ડ્રોન ટેક્સીને વોલોસિટી નામ આપવામાં આવ્યુ છે. આ વિશાળ ડ્રોનમાં 8 રોટર હશે. હાલમાં જ તેનુ પરિક્ષણ પેરિસમાં કરવામાં આવ્યુ છે. પેરિસની બહાર કોર્મીલેસ એરફીલ્ડથી ઉડાન ભરી આ ડ્રોન ટેક્સી આકાશમાં ચક્કર મારી તે જ એરફીલ્ડ પર પાછી લેન્ડ થઈ હતી.આ ડ્રોન ડિજિટલ ફ્લાય-બાય વાયર સિસ્ટમ પર કામ કરે છે.તેને સામાન્ય હેલિકોપ્ટર કરતા વધારે સરળતાથી ચલાવવી શકાય છે.

આ ડ્રોન ટેક્સીની શરુઆત પેરિસ સમર ઓલિમ્પિક 2024થી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ડ્રોન ટેક્સીથી ટેકનોલોજી અને સુખદ યાત્રાનો અનુભવ યાત્રીઓને થશે. તે ઓટોમેટિક ડ્રોન ટેક્સી 2 સીટર છે. તે એક જગ્યાથી બીજી જગ્યા પર ઉડીને જવામાં સક્ષમ છે. આ ડ્રોન ટેક્સીમાં હજુ ઘણા સુધારા કરવાના બાકી છે. તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટીગ્રેશન અને લોકો વચ્ચે જાગૃતિ લાવવાનો પડકાર છે.

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">