Abortion Ban in US: અમેરિકાની સુપ્રીમ કોર્ટે 50 વર્ષ જુના ચૂકાદાને કર્યો રદ, હવે ગર્ભપાત પર લાગશે પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર બિલકુલ આપતું નથી. એલિટોએ શુક્રવારે નિર્ણયમાં જણાવ્યું હતું કે રો અને પ્લાન્ડ પેરેન્ટહૂડ વિ. કેસી 1992નો નિર્ણય, જે ગર્ભપાતના અધિકાર વિશે વાત કરે છે. આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

Abortion Ban in US: અમેરિકાની સુપ્રીમ કોર્ટે 50 વર્ષ જુના ચૂકાદાને કર્યો રદ, હવે ગર્ભપાત પર લાગશે પ્રતિબંધ
US Supreme Court ends constitutional right to abortionImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 11:06 PM

અમેરિકાની (America) સુપ્રીમ કોર્ટે 50 વર્ષ પહેલાના રો વિ. વેડના નિર્ણયને ઉથલાવીને ગર્ભપાત (Abortion Ban) માટેના બંધારણીય રક્ષણને નાબૂદ કરવામાં આવ્યો છે. શુક્રવારે આ ઘટનાક્રમને કારણે લગભગ અડધા રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે. થોડા વર્ષો પહેલા આ નિર્ણય અકલ્પનીય હતો. સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય ગર્ભપાત વિરોધીઓના દાયકાઓથી ચાલી રહેલા પ્રયત્નોને સફળ બનાવવા જઈ રહ્યો છે.

ન્યાયમૂર્તિ સેમ્યુઅલ અલિટોના ડ્રાફ્ટ અભિપ્રાય આશ્ચર્યજનક રીતે લીક થયાના એક મહિના કરતાં વધુ સમય પછી આ નિર્ણય આવ્યો છે. એક મહિના પહેલા આ નિર્ણય અંગે ન્યાયાધીશનો ડ્રાફ્ટ અભિપ્રાય લીક થયો હતો કે કોર્ટ ગર્ભપાતને આપવામાં આવેલ બંધારણીય રક્ષણ ખત્મ કરી શકે છે. કોર્ટનો નિર્ણય મોટાભાગના અમેરિકનોના અભિપ્રાયની વિરુદ્ધ છે કે 1973ના રો વિ. વેડના નિર્ણયને યથાવત રાખવો જોઈએ, જેમાં એવું માનવામાં આવતું હતું કે મહિલાઓને ગર્ભપાત કરાવવો કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે. આનાથી અમેરિકામાં મહિલાઓને સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર મળ્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઘણા શહેરોમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર બિલકુલ આપતું નથી. એલિટોએ શુક્રવારે નિર્ણયમાં જણાવ્યું હતું કે રો અને પ્લાન્ડ પેરેન્ટહૂડ વિ. કેસી 1992નો નિર્ણય, જે ગર્ભપાતના અધિકાર વિશે વાત કરે છે. આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અમેરિકન મહિલાઓની જિંદગી બદલાઈ જશે. લગભગ અડધા દેશમાં ગર્ભપાત પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

ગર્ભપાતના કેસોમાં ઝડપી વધારો

હકીકતમાં તાજેતરના સમયમાં અમેરિકામાં ગર્ભપાતના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મહિલાઓને ગર્ભપાત કરવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં. આ મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગર્ભપાતના અધિકારની માંગણી કરતા લોકોએ ભૂતકાળમાં ઘણા શહેરોમાં પ્રદર્શન કર્યું હતું. નાગરિકોએ પણ ગર્ભપાતના સમર્થનમાં લડત ચાલુ રાખવાનું વચન આપ્યું હતું કે જેથી દેશભરની મહિલાઓ માટે ગર્ભપાત એક કાનૂની વિકલ્પ રહે. આ દેખાવો એવા સમયે થયા છે, જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લોકો સમક્ષ લીક થઈ ગયો હતો. તેણે સૂચવ્યું કે કોર્ટ 1973ના ‘રોવે વીડ’ કેસને ઉલટાવી દેવા માટે તૈયાર છે, જેણે સમગ્ર દેશમાં ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">