અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ કારણથી ફટકાર્યો 20 લાખ ડૉલરનો દંડ

ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટો ઉપયોગ કરવા માટે 20 લાખ ડૉલર (લગભગ 15 કરોડ રૂપિયા)નો દંડ ચૂક્વવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ સાચા સાબિત થયા છે, ટ્રમ્પે તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ઉપયોગ તેમના રાજકીય અને બિઝનેસથી જોડાયેલા હિતો માટે કર્યો હતો. A New York judge has ordered […]

અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ કારણથી ફટકાર્યો 20 લાખ ડૉલરનો દંડ
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 4:07 AM

ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટો ઉપયોગ કરવા માટે 20 લાખ ડૉલર (લગભગ 15 કરોડ રૂપિયા)નો દંડ ચૂક્વવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ સાચા સાબિત થયા છે, ટ્રમ્પે તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ઉપયોગ તેમના રાજકીય અને બિઝનેસથી જોડાયેલા હિતો માટે કર્યો હતો.

એક અહેવાલ મુજબ જ્જ સેલિયન સ્ક્રાપુલાએ આ મામલે તેમનો નિર્ણય સંભળાવતા આદેશ પણ આપ્યો કે ટ્રમ્પ ફાઉન્ડેશનને બંધ કરવામાં આવે અને આ ફાઉન્ડેશનની વધેલી રકમ (લગભગ 17 લાખ ડૉલર) અન્ય બિન-લાભકારી સંસ્થાઓમાં વહેંચી દેવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગયા વર્ષે ટ્રમ્પ પર આ કેસ દાખલ કર્યો હતો. તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ અને તેમના પરિવારે ગેરકાયદેસર રીત આ ફાઉન્ડેશનનો ઉપયોગ તેમના બિઝનેસ અને રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમના કેમ્પેઈન માટે કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એટર્ની જનરલ જેમ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2.8 મિલિયન ડૉલરના નુકસાન માટે આ કેસ કર્યો હતો પણ જ્જ સ્ક્રાપુલાએ આ રકમને ઓછી કરીને 20 લાખ ડૉલર કરી દીધી. ફાઉન્ડેશનના વકીલે પહેલા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આ દાવો રાજકીય રીતે પ્રેરિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">