US Election 2020: જોર્જિયામાં બીજી વખત થશે મતગણતરી, જીતની નજીક પહોંચ્યા બાઈડેન

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 264 ઈલેક્ટોરલ વોટ્સની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલમાં 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરિયાત છે. Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે […]

US Election 2020: જોર્જિયામાં બીજી વખત થશે મતગણતરી, જીતની નજીક પહોંચ્યા બાઈડેન
Follow Us:
| Updated on: Nov 06, 2020 | 10:51 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 264 ઈલેક્ટોરલ વોટ્સની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલમાં 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરિયાત છે.

US Election 2020 georgia ma baiden aagal trump pachal

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે મળતી માહિતી મુજબ જોર્જિયાના રાજ્ય સચિવ બ્રેડ રેફેંસપરે કહ્યું કે જોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. જોર્જિયામાં 16 ઈલેક્ટોરલ વોટ્સ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે ફિલાડેલ્ફિયાની ચૂંટણી અખંડતાનો ‘સડેલો ઈતિહાસ’ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">