AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે….” ઈરાનને ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

ઈરાન અને અમેરિકા ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને છ સપ્તાહ થઈ ગયા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જેની સમય સીમા પુરી થવા જઈ રહી છે. પરંતુ એ પહેલા જ ટ્રમ્પે ઈરાનને વધુ એક વિધ્વંસક ધમકી આપી છે. જેમા તેમણે કહ્યુ છે કે આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે. ત્યારે શું છે ટ્રમ્પની ધમકી અને ટ્રમ્પ હવે ઈરાન સામે શું કરવા જઈ રહ્યા છે- વાંચો.

આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે.... ઈરાનને ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી
| Updated on: May 15, 2026 | 4:53 PM
Share

ઈરાન અમેરિકા વચ્ચે છેલ્લા 6 સપ્તાહથી ભીષણ જંગ ચાલી રહી છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે. જેની મર્યાદા ખતમ થવા જઈ રહી છે. પરંતુ એ પહેલા ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને ધમકાવતા કહ્યુ,  “આજે રાત્રે આખી એક સભ્યાતનો અંત આવી જશે, જેને ફરી ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું આવુ નથી ઈચ્છતો પરંતુ કદાચ આવુ જ થશે.” ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ, “હવે અમે ઈરાનમાં સત્તા બદલી નખી છે. હવે ત્યાં પહેલાની સરખામણીએ સ્માર્ટ અને ઓછા કટ્ટરવાદી લોકો છે. કોને ખબર કે કોઈ ક્રાંતિકારી પગલુ લેવામાં આવે? આજે રાત્રે ખબર પડી જશે. આ દુનિયાના ઈતિહાસમાં સૌથી મહત્વ ઘડી હોઈ શકે છે. 47 વર્ષનું શોષણ, ભ્રષ્ટાચાર અને મોતનું તાંડવ ખતમ થશે. ઈશ્વર ઈરાનની મહાન જનતા પર કૃપા વરસાવે.” ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
g clip-path="url(#clip0_868_265)">