AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પે એવુ તો શું કહ્યુ કે તરત માની ગયુ રશિયા… અને કહ્યુ હાં અમે આપનું સમર્થન કરીએ છીએ

રશિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ આહ્વાનનું સમર્થન કર્યુ છે. જેમા તેઓ જૈવિક હથિયારો પર પ્રતિબંધ લગાવવાની પેરવી કરી રહ્યા છે. રશિયાએ કહ્યુ છે કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિના આ આહ્વાનનું સમર્થન કરે છે. રશિયાએ એમ પણ કહ્યુ કે તેઓ જૈવિક હથિયારોના સામાન્ય ત્યાગ માટે પણ તૈયાર છે.

ટ્રમ્પે એવુ તો શું કહ્યુ કે તરત માની ગયુ રશિયા... અને કહ્યુ હાં અમે આપનું સમર્થન કરીએ છીએ
| Updated on: Sep 25, 2025 | 7:39 PM
Share

રશિયાએ જૈવિક શસ્ત્રો પર વૈશ્વિક પ્રતિબંધ મૂકવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આહ્વાનને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ દરેક દેશને જૈવિક શસ્ત્રોના વિકાસને કાયમી ધોરણે નાબૂદ કરવામાં તેમની સાથે જોડાવા હાકલ કરી રહ્યા છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે અનુપાલનની પુષ્ટિ કરવા માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય છે.

રશિયાએ ખૂલીને કર્યુ ટ્રમ્પના આહ્વાનનું સમર્થન

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે કહ્યું હતું કે રશિયા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જૈવિક શસ્ત્રો પર વ્યાપક વૈશ્વિક પ્રતિબંધ મૂકવાના આહ્વાનનું સમર્થન કરે છે. પેસ્કોવે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પના “અત્યંત મહત્વપૂર્ણ આહ્વાન”નું સ્વાગત કરે છે અને તેને એક મહાન પહેલ ગણાવે છે.

“રશિયા જૈવિક શસ્ત્રો છોડવા તૈયાર”

દિમિત્રી પેસ્કોવે કહ્યું, “સ્વાભાવિક રીતે, રશિયન પક્ષ જૈવિક શસ્ત્રોના ત્યાગની આવી પ્રક્રિયા, જૈવિક શસ્ત્રોનો સામાન્ય ત્યાગમાં ભાગ લેવા તૈયાર છે, અને ચોક્કસપણે, કોઈપણ રીતે તેને ઔપચારિક રૂપ દેવુ ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સારુ રહેશે”

અમેરિકા-રશિયા વચ્ચે જૈવિક શસ્ત્રોને લઈને તણાવ

રશિયા સતત આરોપ લગાવતું રહ્યું છે કે યુએસે યુક્રેનનો ઉપયોગ જૈવિક શસ્ત્રોની પ્રયોગશાળા તરીકે કર્યો છે. જો કે, રશિયાએ હજુ સુધી આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. રશિયન સરકાર કહે છે કે યુએસે લાંબા સમયથી વિવિધ એજન્સીઓ દ્વારા યુક્રેનમાં આ જૈવિક પ્રયોગશાળાઓ સ્થાપિત કરી છે, જે માણસોને નુકસાન પહોંચાડી શકે તેવા શસ્ત્રો વિકસાવે છે.

ટ્રમ્પ-મોદીની થશે મુલાકાત… ભારત સાથેના સંબંધો અંગે અમેરિકાએ આપ્યુ મોટુ નિવેદન, કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની ના પાડતા પાકિસ્તાનને ઝટકો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">