Sydney News : સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે, જો તમે અહીં ફરવા જાવ છો તો આ સ્થળોની મુલાકાત જરુર કરજો

ઑસ્ટ્રેલિયાના નકશા પર તમે એક પુલવાળું શહેર જોયું જ હશે, જે સિડની છે અને આ પુલ છે સિડની હાર્બર બ્રિજ (Sydney Harbour bridge) આવો, જાણીએ શા માટે તે પ્રખ્યાત છે. તેમજ એ પણ જાણો કે, જો તમે સિડની પ્રવાસ પર જઈ રહ્યા છો તો અહિ ક્યાં સ્થળો ફરવા લાયક છે.

Sydney News : સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે, જો તમે અહીં ફરવા જાવ છો તો આ સ્થળોની મુલાકાત જરુર કરજો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 1:31 PM

ઐતિહાસિક દૃષ્ટિકોણથી સિડની (Sydney) ખૂબ જ પ્રખ્યાત શહેર છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સિડનીની મુલાકાત લે છે, જેમાં ભારતીયોની મોટી ભીડ પણ જોઈ શકાય છે. સિડની તેની ઐતિહાસિક ઇમારતો, સુંદર બગીચાઓ, આકર્ષક ચર્ચો સાથે પણ એક પ્રવાસન સ્થળ છે. ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર સિડની ખૂબ જ આકર્ષક સ્થળ માનવામાં આવે છે સિડની શહેર ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે અહિની સુંદરતા દુનિયાભરમાં જાણીતી છે. તો ચાલો આજે અમે તમને સિડનીની કેટલીક એવી વાતો વિશે જણાવીશું કે, જે દુનિયાભરના લોકો જોવા જોય છે. તો આ સ્થળો ક્યા છે તેના વિશે જાણીએ.

આ પણ વાંચો : Earthquake in Afghanistan: ભૂકંપથી અફઘાનિસ્તાનમાં મોટી તબાહી, 2000થી વધુ લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ

Sydney Harbour bridge

સિડની હાર્બર બ્રિજ ઓસ્ટ્રેલિયન હેરિટેજ કાઉન્સિલનું રાષ્ટ્રીય વારસાનું સ્થળ છે. જેનું નિર્માણ ઓસ્ટ્રેલિયાના ઈતિહાસની મોટી ઘટના હતી. 1932માં તેનું ઉદ્ધાટન આધુનિક સિડનીના વિકાસમાં મહત્વપુર્ણ હતુ અને ગ્રેટ ડિપ્રેશનના યુગમાં ખુબ ફેમસ થયું હતુ. આ પુલ આધુનિક ઓસ્ટ્રેલિયામાં સૌથી મોંધી એન્જિન્યરિંગ ઉપલબ્ધિ હતી, અને 80 વર્ષથી વધારે જુનો છે. તેમ છતાં આજે અડીખમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો

Sydney Opera House

સિડની ઓપેરા હાઉસ 20મી સદીની વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમુનો છે. જેનું મહત્વ તેના અદ્રિતીય ડિઝાઈન અને નિર્માણ પર આધારિત છે. તેની અસાધારણ ઈજનેરી એ મહાન સિદ્ધિઓમાંની એક છે. લોકોને તે ખૂબ જ ગમે છે અને તે સિડનીની મુલાકાત લેનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.

Taronga Zoo Sydney

100 વર્ષ જુનું તારોંગા ઝુ 1916માં મનોરંજનનું એક સ્થાન હતુ પરંતુ આજે અનેક વન્યજીવોનું ઘર છે. જે લોકો સિડની ફરવા જાય છે તેમણે આ સ્થળની મુલાકાત જરુર લો, તેમાં પણ જો તમારા બાળકો તમારી સાથે છે તો તેમને જલ્સા પડી જશે. તેના માટે એક યાદગાર ક્ષણ પણ બનશે. અહિ તમને કુદરતીનો નજારો જોવા મળશે. તો તમે પરિવાર સાથે બાળકો સાથે કે પછી એકલા સિડની ફરવા જાવ છો તો આ સ્થળની મુલાકાત અચુક લો.

વર્લ્ડના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
g clip-path="url(#clip0_868_265)">