Sydney News: લોકપ્રિય સિડની બીચ ફ્યુરી સતત બીજા વર્ષે ઉનાળામાં બંધ રહેશે, સ્થાનિકો થયા પરેશાન

|

Oct 18, 2023 | 12:23 PM

સતત વિલંબને કારણે લોકપ્રિય સિડની (Sydney) બીચ સતત બીજા ઉનાળામાં બંધ જોવા મળ્યા બાદ સ્થાનિકો ગુસ્સે થઈ ગયા છે. બીચ હજુ સુધી શરુ ન થતાં અને સતત વિલંબથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. હવે બીચ શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ સિડનીની મુલાકાત લે છે, જેમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા પણ ઘણી વધારે હોય છે.

Sydney News: લોકપ્રિય સિડની બીચ ફ્યુરી સતત બીજા વર્ષે ઉનાળામાં બંધ રહેશે, સ્થાનિકો થયા પરેશાન

Follow us on

ન્યુ સાઉથ વેલ્સની રાજધાની અને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટું શહેર સિડની (Sydney) શહેર તરીકે ઓળખાય છે. સિડની તેના હાર્બરફ્રન્ટ સિડની ઓપેરા હાઉસ માટે પ્રખ્યાત છે, જેમાં સુંદર ડિઝાઈન જોઈ શકાય છે, સિડની ઓસ્ટ્રેલિયામાં આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર ખૂબ જ આકર્ષક છે કારણ કે તે વિશાળ સમુદ્રથી ઘેરાયેલું છે અને જોવાલાયક સ્થળો પણ અનેક છે. સિડની શહેરના સુંદર દૃશ્યો હૃદયને સ્પર્શી જાય છે અને આ જ કારણ છે કે સિડની શહેર પ્રવાસીઓને આકર્ષે છે. ત્યારે આ વખતે જો તમે ઉનાળામાં સિડની જવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર જરુર વાંચજો

ફ્યુરી બીચની મુલાકાત લઈ શકાશે નહીં

બીચ-પ્રેમીઓ ગુસ્સે છે કારણ કે સતત વિલંબનો અર્થ એ છે કે આ ઉનાળામાં પણ તેઓ ફ્યુરી બીચની મુલાકાત લઈ શકશે નહીં. આઈકોનિક નીલ્સન પાર્ક બીચ જેને શાર્ક બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે, સિડનીના પૂર્વમાં વૌક્લુઝમાં લોકપ્રિય અને સુંદર બીચ 2016માં તોફાનમાં નુકસાન થયા પછી 2022ની શરૂઆતમાં બંધ કરવામાં આવ્યો હતો. જેને રાજ્ય સરકાર હેઠળ રિનોવેશનનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતુ અને ડિસેમ્બર 2022માં પૂર્ણ થવાનો અંદાજ હતો.આ કામ હજું સુધી પૂર્ણ થયું નહિ કારણ કે આ પ્રોજેક્ટ વિલંબ જોવા મળ્યો છે.

 એપ્રિલ 2024માં કામ પૂર્ણ થવાની શક્યતા

સાથે સતત ખરાબ હવામાનને કારણે બાંધકામમાં પણ વિલંબ થયો છે.ગયા વર્ષે માર્ચથી જુલાઈ સુધી સતત ભીનું હવામાન પણ રહ્યું હતું.પહેલા ડિસેમ્બર 2022માં વિલંબ થયા પછી, તેને એપ્રિલ 2023, પછી ફેબ્રુઆરી 2024 સુધી ધકેલી દેવામાં આવ્યું અને હવે તે એપ્રિલ 2024 માં સમાપ્ત થવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.NSW ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાનિંગ એન્ડ એન્વાયર્નમેન્ટના લેટેસ્ટ અપડેટ મુજબ, “કોન્ટ્રાક્ટરનો લેટેસ્ટ કન્સ્ટ્રક્શન પ્રોગ્રામ યથાવત છે” સંપૂર્ણ કામ આગામી એપ્રિલમાં પૂર્ણ થવાની શક્યતા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સતત વિલંબથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.“સ્થાનિકો વિલંબથી ખૂબ જ હતાશ છે અને કહી રહ્યા છે કે, સમસ્યાઓનું સંપૂર્ણ વાવાઝોડું આવ્યું છે. કરારમાં વિલંબ થયો છે,

આ પણ વાંચો : Sydney News : સિડનીમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી, ઘણી ટ્રેનો રદ કરાઈ

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article