AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેક પીવાનુ પાણી પણ આયાત કરતુ અને દારૂણ ગરીબીનો પર્યાય બનેલુ સિંગાપોર આજે કેવી રીતે બની ગયુ આર્થિક મહાસત્તા- વાંચો

હાલનું સિંગાપોર એક એવો દેશ બન્યો છે જેને સમગ્ર વિશ્વ Economic Miracle આર્થિક ચમત્કાર કહે છે. આ એશિયા ખંડમાં આવેલો એક નાનકડો ટાપુ દેશ છે. જેનુ ક્ષેત્રફળ માત્ર 728 વર્ગ કિલોમીટર છે. જે દેશની રાજધાની દિલ્હી કરતા પણ નાનો છે અને આપણા ગુજરાત કરતા તો ક્યાંય નાનો છે. પરંતુ આર્થિક શક્તિની મામલે આ દુનિયાનો સૌથી સમૃદ્ધ અને વિકસીત દેશ ગણાય છે. આજે સિંગાપોરની માથાદીઠ આવક (Per Capital Income) $90,000 અમેરિકી ડૉલર છે. (2024ના ડેટા અનુસાર) જેને વિશ્વબેંક દ્વારા હાઈ ઈનકમ નેશનની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે.

ક્યારેક પીવાનુ પાણી પણ આયાત કરતુ અને દારૂણ ગરીબીનો પર્યાય બનેલુ સિંગાપોર આજે કેવી રીતે બની ગયુ આર્થિક મહાસત્તા- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:06 PM
Share

આપને જાણીને નવાઈ લાગશે કે સિંગાપોરની આર્થિક સ્થિતિ પહેલેથી આવી ન હતી. એક સમય હતો જ્યારે સિંગાપોરમાં દારૂણ ગરીબી હતી અને ચારેબાજુ ઝોંપડપટ્ટીઓ હતી. બેરોજગારી અને ગરીબીથી ગ્રસ્ત દેશ હતો. 1965માં જ્યારે તેને મલેશિયાથી અલગ કરી સ્વતંત્ર કરવામાં આવ્યુ એ સમયે તેની પાસે કોઈ સંસાધનો ન હતા. ન તેલ, ન ખેતીને લાયક કોઈ જમીન કે કોલસા. કંઈ જ ન હતુ. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં સિંગાપોરે જે વિકાસની હરણફાળ ભરી છે તે સમગ્ર વિશ્વ માટે પ્રરેણા બની ગયો છે. ઝુંપડપટ્ટીઓથી ભરેલો આ દેશ આજે કેવી રીતે આર્થિક રીતે સુપરપાવર બન્યો? સિંગાપોર 1965 સુધી બ્રિટીશ વસાહત હતુ અને બાદમાં મલેશિયા ફેડરેશનમાં જોડાયુ. જોકે વંશીય, રાજકીય અને આર્થિક તફાવતોને કારણે તેને ફેડરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યુ. જ્યારે સિંગાપોરને સ્વતંત્રતા મળી ત્યારે તે એક અત્યંત ગરીબ ટાપુ દેશ હતો. જેનો બેરોજગારી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
g clip-path="url(#clip0_868_265)">