પાકિસ્તાન નહીં પણ આ દેશ ચેરીટીના નામે આતંકવાદી સંગઠનોને આપે છે અઢળક પૈસા!

પાકિસ્તાનને આતંકવાદનો ગઢ માનવામાં આવે છે. આ આતંકવાદીઓને જે સૌથી વધારે પૈસા આપે છે તેમાં એક બીજો દેશ પણ સંડોવાયેલો છે. સઉદી અરબ એક એવો દેશ છે જેનું નામ આતંકવાદને ફંડિગ કરવામાં મોખરે છે. વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલાં હુમલા વખતે અમેરીકાની તપાસમાં પણ બહાર આવ્યું કે આતંકવાદીઓને સૌથી વધારે ચેરીટીના નામે ફંડિગ સાઉદી અરબમાંથી […]

પાકિસ્તાન નહીં પણ આ દેશ ચેરીટીના નામે આતંકવાદી સંગઠનોને આપે છે અઢળક પૈસા!
Follow Us:
| Updated on: Mar 06, 2019 | 5:23 PM

પાકિસ્તાનને આતંકવાદનો ગઢ માનવામાં આવે છે. આ આતંકવાદીઓને જે સૌથી વધારે પૈસા આપે છે તેમાં એક બીજો દેશ પણ સંડોવાયેલો છે.

સઉદી અરબ એક એવો દેશ છે જેનું નામ આતંકવાદને ફંડિગ કરવામાં મોખરે છે. વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલાં હુમલા વખતે અમેરીકાની તપાસમાં પણ બહાર આવ્યું કે આતંકવાદીઓને સૌથી વધારે ચેરીટીના નામે ફંડિગ સાઉદી અરબમાંથી મળ્યું છે. 2011માં અમેરીકાની પ્રાથમિક કાર્યવાહીમાં આશરે 1400 જેટલાં બેંક ખાતાઓમાં 140 યુએસ મિલીયન ડોલર રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે ઈસ્લામિક સ્ટેટ-ISISની સંપત્તિ 1.7 બિલિયન ડોલર આંકવામાં આવે છે. અલકાયદા નામના સંગઠનને સૌથી વધારે રુપિયા સાઉદી અરબના લોકો દ્વારા  ચેરિટીના નામે ચુકવવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

વર્ષ 2004ના વર્ષમાં આતંકીઓના ફંડિગ વિરુદ્ધ કામ કરનારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ખૂલાસો થયો કે સાઉદી અરબે ભલે 2002માં અલ કાયદા તેમજ અન્ય આતંકવાદી સંગઠનોને અપાતા ફંડિગ પર કાર્યવાહી કરવાની વાત કરી હોય પણ હજી પણ સાઉદી અરબમાંથી આતંકવાદીઓને પૈસા આપવામાં આવી રહ્યાં છે. આ સિવાય આતંકવાદી સંગઠનોને જે પૈસા મળે છે તે અફીણની ખેતીમાંથી છે. ડ્રગ્સના વેચાણમાંથી પણ આતંકવાદી સંગઠનો બેફામ રુપિયા કમાઈ છે. સંયુક્ત રાષ્ટ્રે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો તેમાં અફિણની ખેતી પર અફધાનિસ્તાનનો એકાધિકાર છે અને તેમાં 90 ટકા ખેતી પર સીધી જ રીતે આતંકવાદી સંગઠનનો કબજો છે. જેનો કારોબાર આખા વિશ્વમાં ફેલાયેલો છે. આતંકવાદી સંગઠનો આ કારોબારમાંથી કરોડો-અબજોની કમાણી કરે છે. દુનિયામાં અફીણ માટે ઘણાં લોકો માગ્યા મુજબના પૈસા આતંકવાદી સંગઠનોને આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">