પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી એક્સપ્રેસ ટ્રેનમાં આગના કારણે 46 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

#UPDATE Pakistan: Death toll rises to 46, in incident where fire broke out in Karachi-Rawalpindi Tezgam express train in Liaqatpur near Rahim Yar Khan, earlier today.#TV9News https://t.co/QZ0sN0xR82 — Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2019 Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા […]

પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી એક્સપ્રેસ ટ્રેનમાં આગના કારણે 46 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 5:23 AM

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે સવારે ટ્રેનમાં આગ લાગવાથી 46 લોકોના મોત થયા છે. રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં સવારે ભીષણ આગ લાગી હતી. જ્યારે આ ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આ ટ્રેન કરાંચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">