અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટ પર પાકિસ્તાન ગિન્નાયું, ઉલટું ભારત પર આ આરોપ લગાવ્યો

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપશે.

અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટ પર પાકિસ્તાન ગિન્નાયું, ઉલટું ભારત પર આ આરોપ લગાવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 11:04 PM

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન છે. તે જમ્મુ-કાશ્મીરમાં નાપાક યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરે છે. આ રિપોર્ટ અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે પાકિસ્તાન અમેરિકાના આ ગુપ્તચર અહેવાલથી ગુસ્સે છે. ઉલટાનું તેણે ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો.  આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું, ‘આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં ભારતનો હાથ છે. અમારી પાસે આના પુરાવા પણ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી શકે છે

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે અને તેમની વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનની ઉશ્કેરણીની સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપશે. રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ ખાસ ચિંતાનો વિષય છે. જો કે, 2021 ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર ફરીથી યુદ્ધવિરામ માટે બંને પક્ષો સંમત થયા પછી બંને દેશો તેમના સંબંધોને મજબૂત કરવા આતુર હોય તેવી શક્યતા છે.

આ વાત ભારત-ચીન વિશે કહેવામાં આવી હતી

યુએસ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ભારત-ચીન દ્વિપક્ષીય સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવામાં વ્યસ્ત છે, પરંતુ 2020માં દેશોની સેનાઓ વચ્ચેના સંઘર્ષને જોતા સંબંધો તણાવપૂર્ણ રહેશે. આ ઘટના બાદથી બંને વચ્ચેના સંબંધો ગંભીર સ્તરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વિવાદિત સરહદ પર ભારત અને ચીન બંને દ્વારા ‘મિલિટરી બિલ્ડ-અપ’ બે પરમાણુ શક્તિઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનું જોખમ વધારે છે, જે અમેરિકન લોકો અને હિતોને સીધો ખતરો બની શકે છે.” આમાં અમેરિકન હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. ભૂતકાળના સ્ટેન્ડઓફથી તે સ્પષ્ટ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વારંવાર નિમ્ન-સ્તરના સંઘર્ષો ઝડપથી વધી શકે છે.

( ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">