Monkey B Virus : ચીનમાં વઘુ એક ખતરનાક વાયરસથી 1નું મોત, જાણો શું છે Monkey B Virus

ચીનમાં એક ખતરનાક અને ધાતક વાયરસે એન્ટ્રી કરી છે. આ વાયરસનું નામ મંકી-બી monkey B virus છે. આ વાયરસે ચીનમાં એક ડોક્ટર (Doctor)ને ઝપેટમાં લીધો છે. આ ડૉક્ટર સર્જન છે અને 2 પશુઓનું ઓપરેશન કરતી વખતે monkey B virus તેમને ઝપેટમાં લીધો હતો.

Monkey B Virus : ચીનમાં વઘુ એક ખતરનાક વાયરસથી 1નું મોત, જાણો શું છે Monkey B Virus
Monkey B Virus One more dangerous virus kills 1 in China what is Monkey B Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 5:17 PM

Monkey B Virus :કોરોના વાયરસ (Corona virus)ક્યાંથી ફેલાયો છે. તેની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ નથી. ચર્ચાઓ એવી પણ કરવામાં આવી રહી છે કે, ચીનના મશહુર શહેર વુહાનું નામ સામે આવે છે.સચ્ચાઈ જે પણ હોય દુનિયા કોરોના વાયરસને સહન કરી રહી છે. જે લોકો સંક્રમણમાંથી બહાર આવ્યા છે તેને હજુ પણ અશકિત મહેસુસ કરી રહ્યા છે.

ચીનમાં એક ખતરનાક અને ધાતક વાયરસે એન્ટ્રી કરી છે. આ વાયરસનું નામ મંકી-બી monkey B virus છે. આ વાયરસે ચીનમાં એક ડોક્ટર (Doctor)ને ઝપેટમાં લીધો છે. આ ડૉક્ટર સર્જન છે અને 2 પશુઓનું ઓપરેશન કરતી વખતે monkey B virus તેમને ઝપેટમાં લીધો હતો.

ચીનના ડોક્ટરનો મંકી-બી વાયરસ નવો છે આ રિપોર્ટ જણાવે છે કે, મંકી બી monkey B virusનો પ્રથમ કેસ ચીન (China)માં માર્ચ મહિનામાં નોંધાયો હતો. મે મહિનામાં આ વાયરસથી પ્રથમ દર્દીનું મોત થયું હતુ. પશુ ડૉક્ટર-સર્જન જેમણે હાલમાં જ 2 પશુઓનું ઓપરેશન કર્યું હતુ. કહેવામાં આવે છે કે, હોસ્પિટલની મુલાકાત લીધા બાદ આ સર્જનનું મોત થયું છે. આ ઘટના મે મહિનાની છે. આ સર્જનના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમની તપાસમાં જાણવામાં આવ્યું કે, તેને અલ્ફાહર્પિજવાયરસનું સંક્રમણ હતુ.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તપાસમાં શું મળ્યું ?

મેડિકલ તપાસમાં પીડિત ડૉક્ટરે બિસ્ટર ફ્લૂઈડ, બલ્ડ, નેઝર સ્વાબ, થ્રોટ સ્વાબ અને પ્લાઝમા (Plasma)ના નમુના લેવામાં આવ્યા હતા.સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વાઈરલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (IVDC) ને મોકલવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, સર્જનમાં મંકી વાયરસનું સંક્રમણ હતુ. આ સંક્રમણ મકાઉ (એક પ્રકારના વાંદરા )થી ફેલાય છે. આ વાંદરો મંકી બી વાયરસના કુદરતી ઘર છે. મકાઉથી આ વાયરસ (virus)ફેલાય છે. જેના માટે ચેમ્પાન્ઝી અને કેપુચિન વાંદર પણ સંક્રમિત થાય છે ત્યારબાદ તેમનું મૃત્યું થાય છે. આ વાયરસ હર્પિજી બી monkey B virus હર્પીઝવાયરસ સિમી અને હર્પીઝવાયરસ બી ના નામથી ઓળખવામાં આવે છે.

ચીનના સર્જનની આ વાયરસથી મોત થયું હતુ પરંતુ આ સંક્રમણ કેટલા લોકોમાં ફેલાયું છે તેની હજુ સુધી જાણકારી મળી નથી પરંતુ અત્યારસુધી જે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વર્ષ 1932માં આ વાયરસનો પ્રથમ કેસ  સામે આવ્યો હતો. ત્યારથી આના પર રિસર્ચ ચાલું છે આ વાયરસ ( virus)લાળ,મળ,મગજ અથવા કરોડરજ્જુના સંક્રમણ કરી પોતાનું સ્થાન બનાવી શકે છે. સામાન્ય લોકોમાં આ વાયરસનું જોખમ ખુબ ઓછું હોય છે પરંતુ પ્રયોગશાળાના કામદારો, પશુચિકિત્સકો વાયરસના શિકાર બની શકે છે.

લક્ષણો શું હોય છે

monkey B virusના લક્ષણ પણ કોરોના જેવા હોય છે. જે રીતે કોરોનામાં ફ્લુ જેવા લક્ષણો જોવા મળે છે તેવી જ રીતે monkey B virusના સંક્રમણ બાદ જોવા મળે છે. તાવ,થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.સંક્રમણ વધવાથી મગજમાં સોજો આવી શકે છે. જેનાથી મગજની નસની સિસ્ટમ (ન્યુરોલોજીકલ સિસ્ટમ) ગડબડ થઈ શકે છે. આ રોગના લક્ષણો 1 દિવસથી 3 અઠવાડિયા સુધી રહી શકે છે.

ઘા છે ત્યાં સાબુથી બરાબર સાફ કરવું

ઘા પર 15-20 મિનીટ સુઘી પાણી નાંખવાનું ચાલુ રાખો

વાંદરો કરડ્યા બાદ તુરત જ ડૉક્ટરની સલાહ લીધા બાદ દવા લેવી 

આ પણ વાંચો :  Bus Accident in Pakistan : પાકિસ્તાનમાં ઈદ મનાવવા લોકોને વતન લઈ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 30ના મોત, 40થી વધુને ઈજા

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">