Man Vs Wild: અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે જંગલમાં ગયા ત્યારે શું કર્યું હતું ?

‘મેન વર્સીસ વાઈલ્ડ’ આ નામ લગભગ તમામ લોકોએ ક્યાંક સાભળ્યું જ હશે. ખાસ કરીને નવી માહીતી તેમજ ટ્રેકીંગ, પર્યટન, જંગલોમાં કે પર્વતો પર ફરવા જતા લોકોમાં, બાળકો તેમજ યુવાનોમાં આ TV શો ખુબજ પ્રચલીત છે. ‘મેન વર્સીસ વાઈલ્ડ’ કાર્યક્રમ ડિસ્કવરી ચેનલ પર પ્રસારીત થયા છે અને લોકોમાં ખુબ પ્રચલીત છે. આ કાર્યક્રમ બિયર ગ્રીલ્સ(Bear Grylls) […]

Man Vs Wild: અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે જંગલમાં ગયા ત્યારે શું કર્યું હતું ?
Follow Us:
| Updated on: Jul 29, 2019 | 9:56 AM

‘મેન વર્સીસ વાઈલ્ડ’ આ નામ લગભગ તમામ લોકોએ ક્યાંક સાભળ્યું જ હશે. ખાસ કરીને નવી માહીતી તેમજ ટ્રેકીંગ, પર્યટન, જંગલોમાં કે પર્વતો પર ફરવા જતા લોકોમાં, બાળકો તેમજ યુવાનોમાં આ TV શો ખુબજ પ્રચલીત છે. ‘મેન વર્સીસ વાઈલ્ડ’ કાર્યક્રમ ડિસ્કવરી ચેનલ પર પ્રસારીત થયા છે અને લોકોમાં ખુબ પ્રચલીત છે. આ કાર્યક્રમ બિયર ગ્રીલ્સ(Bear Grylls) દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. બિયર બ્રિટિશ Special Air Serviceમાં હતા અને તેમાંથી નિવૃત્ત થયા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ કાર્યક્રમ તેમણે 2006માં શરૂ કર્યો હતો અને આ કાર્યક્રમમાં તેઓ લોકોને જંગલમાં કે કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવુ. જંગલમાં પહાડો પર, નદીઓમાં તેમજ એવી પરિસ્થિતિઓ કે જેમાં ફરવા ગયેલા પ્રવાસીઓ કે કોઈ પણ વ્યક્તિ ફસાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રકારના સમયે માણસ નહીવત સગવડતા સાથે કેવી રીતે જીવતો રહીં શકે છે. કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો અને બહાર નીકળવુ. આ તમામ બાબતો બિયર ગ્રીલ્સ(Bear Grylls) દ્વારા આ કાર્યક્રમમાં શીખવાડવામાં આવે છે અને પોતે આ પરિસ્થિતીમાંથી પસાર થઈને લોકોને બતાવે છે.

મેન વર્સીસ વાઈલ્ડ’ કાર્યક્રમમાં વિશ્વના લોકપ્રિય સેલિબ્રિટી પણ Bear Grylls સાથે આ કાર્યક્રમમાં જોવા મળે છે. આ કાર્યક્રમમાં અમેરિકાના પુર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા (Barack Obama) પણ જઈ ચુક્યાં છે. આ કાર્યક્રમમાં ઓબામાને જંગલમાં અને પર્વતો પર કેવી રીતે જીવીત રહેવુ તે પણ બિયરે પ્રેસિડન્ટને શીખવાડ્યું હતુ, જીવીત રહેવા માટે માંસાહાર પણ કરવો પડ્યો હતો. તો હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમનો ભાગ બનવાના છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">