Khalistani Terrorist: કેનેડાની કાર્યવાહીથી ચિંતિત અમેરિકા, ભારતને કરી આ અપીલ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે અમે પીએમ ટ્રુડોના આરોપોથી ચિંતિત છીએ. અમે ઈચ્છીએ છીએ કે આ મામલાની તપાસ થાય અને દોષિતોને સજા મળે. અમે ભારતને આ મામલાની તપાસમાં સહકાર આપવા વિનંતી કરીએ છીએ. તમને જણાવી દઈએ કે ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે.

Khalistani Terrorist: કેનેડાની કાર્યવાહીથી ચિંતિત અમેરિકા, ભારતને કરી આ અપીલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:03 AM

khalistani terrorist:  ખાલિસ્તાન વિવાદને લઈને કેનેડાના આરોપો પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. જો બાઈડનના વહીવટીતંત્રે કહ્યું કે તે શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવાથી ચિંતિત છે. અમેરિકાએ ભારતને આ મામલાની તપાસમાં કેનેડાને સહયોગ કરવા કહ્યું છે.

આ પણ વાંચો: India Canada Relation: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતમાં રહેતા પોતાના નાગરિકોને આપી આ સલાહ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે અમે વડાપ્રધાન ટ્રુડોના આરોપોથી ચિંતિત છીએ. અમે ઈચ્છીએ છીએ કે આ મામલાની તપાસ થાય અને દોષિતોને સજા મળે. અમે ભારતને આ તપાસમાં સહકાર આપવા વિનંતી કરીએ છીએ.

આજનું રાશિફળ તારીખ : 19-10-2024
અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video

નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર – પીએમ ટ્રુડો

તમને જણાવી દઈએ કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. કેનેડાની સરકારે ભારતની સંડોવણીની તપાસને ધ્યાનમાં રાખીને કેનેડામાં ભારતના ટોચના રાજદ્વારીને દૂર કર્યા હતા. તે જ સમયે, ભારત સરકારે કેનેડાના પીએમ ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા.

ભારતે કેનેડા સામે બદલો લીધો

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ટ્રુડોના આરોપો ખોટા છે. આ પછી ભારતે નવી દિલ્હીમાં કેનેડિયન રાજદ્વારી કેમેરોન મેકેને પણ હાંકી કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ હોવાનો ભારત સરકાર પર આરોપ મૂકવો હાસ્યાસ્પદ અને રાજકીય રીતે પ્રેરિત છે.

અમે અમારા લોકતાંત્રિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડી દેવા માટે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા અને શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે 18 જૂનના રોજ ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ હતું.

કેનેડાએ ભારતમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાની સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેરી કરી છે. કેનેડા સરકારે ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવા વિનંતી કરી છે. સરકારે કહ્યું કે કેટલીક સુરક્ષા અને સુરક્ષાની ચિંતાઓ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
g clip-path="url(#clip0_868_265)">