કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે

કોરોના વાયરસ દુનિયાભર માટે એક વિકરાળ સમસ્યા બનતી જઈ રહી છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો તેનો પ્રસાર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી દુનિયાના તમામ દેશ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર […]

કોરોના વાયરસ: ઈટલીમાં 627 લોકોના મોત, 5,986 નવા કેસ આવ્યા સામે
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:35 PM

કોરોના વાયરસ દુનિયાભર માટે એક વિકરાળ સમસ્યા બનતી જઈ રહી છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો તેનો પ્રસાર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી દુનિયાના તમામ દેશ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

2 people from Ahmedabad and 1 from Vadodara have tested positive for Coronavirus: Jayanti Ravi corona virus ahmedabad ma 2 case positive Gujarat ma kul 5 case positive nodhaya

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તાજા આંકડા મુજબ ઈટલીમાં કોરોનાનો કહેર રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. ઈટલીમાં કોરોનાના કારણે 627 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણના 5,986 નવા કેસ પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાયરસથી મોતની સંખ્યા વધી 4,032 થઈ ચૂકી છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધીને 47,021 થઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈટલીમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 2,655 લોકોની સ્થિતી ખુબ ગંભીર જણાવવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ, રાજ્યમાં કુલ 8 કેસ સામે આવ્યા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">