Israel Palestine War Breaking: એક તરફ ઈઝરાયલ અને બીજી તરફ 22 આરબ દેશનો જમાવડો, આ યુદ્ધ હવે ટક્કરનું બની રહેશે !

મળતી માહિતિ પ્રમાણે ઈજીપ્તના કૈરો શહેરમાં આરબ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે આરબ દેશોના વિદેશ પ્રધાનો પણ પોહચી ગયા હતા. આ બેઠક બોલાવવા માટે પેલેસ્ટાઈને વિનંતી કરી હતી. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી વિસ્તારમાં વીજળી, પાણી અને ખોરાક બંધ કરવા માટેનો આદેશ અપાયા બાદ આરબ દેશો એ આ નિર્ણય પાછો ખેચવા માટે જણાવ્યું હતું.

Israel Palestine War Breaking: એક તરફ ઈઝરાયલ અને બીજી તરફ 22 આરબ દેશનો જમાવડો, આ યુદ્ધ હવે ટક્કરનું બની રહેશે !
Arab League meeting on Israel war (Represental Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 1:45 PM

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રેહલા ભિષણ જંગને પગલે ગાઝા પટ્ટી વિસ્તાર અને પેલેસ્ટાઈન રહિશોની જીંદગી દોઝખ બનવા લાગી છે. હમાસના આતંકવાદીઓ દ્વારા પ્લાન સાથે કરવામાં આવેલા ઈઝરાયલ પરના હુમલામાં 1200 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે વળતા જવાબમાં ગાઝા પર કરાયેલા હુમલા બાદ હવે આરબ દેશોએ મધ્યસ્થી કરવાની શરૂ કરી છે.

એક તરફ ઈઝરાયલ અને બીજી તરફ 22 જેટલા આરબ દેશ હવે ગાઝાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે આ યુદ્ધ કેવી રીતે ઝડપથી પુરૂ કરી શકાય તે માટે મધ્યસ્થી શરૂ કરી છે. જણાવવું રહ્યું કે ગાઝાનો વીજળીનો પુરવઠો તો કાપી નાખવામાં આવ્યો જ છે પણ સાથે ખોરાક પાણીના પુરવઠા પર પણ હવે અસર આવવા લાગી છે.

ઈઝરાયલ દ્વારા આ વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી લેવામાં આવી છે. દિવાલો વચ્ચે કેદ આ શહેરમાં ચારે તરફથી જે હુમલાનો દોર ચાલી રહ્યો છે તેને લઈ આરબ દેશો એ વિરોધ વ્યક્ત કરીને તેને સમાપ્ત કરવા માટેની અપીલ કરી રહ્યા છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

મળતી માહિતિ પ્રમાણે ઈજીપ્તના કૈરો શહેરમાં આરબ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે આરબ દેશોના વિદેશ પ્રધાનો પણ પોહચી ગયા હતા. આ બેઠક બોલાવવા માટે પેલેસ્ટાઈને વિનંતી કરી હતી. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી વિસ્તારમાં વીજળી, પાણી અને ખોરાક બંધ કરવા માટેનો આદેશ અપાયા બાદ આરબ દેશો એ આ નિર્ણય પાછો ખેચવા માટે જણાવ્યું હતું.

પેલેસ્ટિનિયન શહેરમાં હાલમાં અંધકાર છવાયેલો છે અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલા સતત કરવામાં આવી રહ્યા છે જેના પગલે નાના બાળકોથી લઈને વૃદ્ધોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ જોતા 22 જેટલા આરબ દેશ દ્વારા આ યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

કૈરોમાં આરબ લીગના હેડક્વાર્ટરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રેહલા યુદ્ધ વચ્ચે આરબ દેશો દ્વારા ઈઝરાયલને વિનંતી કરવામાં આવી હતી કે ગાઝા ફરતે તેમના દ્વારા કરવામાં આવેલા સુરક્ષા ઘેરાને હટાવવામાં આવે કે જેથી કરી ને આ ભરચક વિસ્તારમાં ખોરાક, પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પોહચાડી શકાય.

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">